ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચે પૈકી લોખંડ-પોલાદનું કયું કેન્દ્ર રશિયાના સહયોગથી સ્થાપવામાં આવેલ હતું ? બોકારો પોલાદ કેન્દ્ર - ઝારખંડ રાઉરકેલા પોલાદ કેન્દ્ર - ઓરિસ્સા સેલમ પોલાદ કેન્દ્ર - તમિલનાડુ વિજયનગર પોલાદ કેન્દ્ર - કર્ણાટક બોકારો પોલાદ કેન્દ્ર - ઝારખંડ રાઉરકેલા પોલાદ કેન્દ્ર - ઓરિસ્સા સેલમ પોલાદ કેન્દ્ર - તમિલનાડુ વિજયનગર પોલાદ કેન્દ્ર - કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) 'નીતિ' આયોગના અધ્યક્ષ ___ છે. નરેન્દ્ર મોદી અમિત શાહ અરવિંદ પનગડીયા પ્રણવ મુખર્જી નરેન્દ્ર મોદી અમિત શાહ અરવિંદ પનગડીયા પ્રણવ મુખર્જી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં પ્રથમ સંરક્ષણ ઔદ્યોગિક પાર્કની રચના કયા રાજ્યમાં કરવામાં આવેલી હતી ? તમિલનાડુ મહારાષ્ટ્ર ગુજરાત કેરાલા તમિલનાડુ મહારાષ્ટ્ર ગુજરાત કેરાલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારત વિશ્વવ્યાપાર સંસ્થા (World Trade organization)નું સભ્ય કયા વર્ષમાં બન્યું ? ઈ.સ. 1993 ઈ.સ. 1990 ઈ.સ. 1991 ઈ.સ. 1995 ઈ.સ. 1993 ઈ.સ. 1990 ઈ.સ. 1991 ઈ.સ. 1995 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) આયાત અને નિકાસના સરવૈયાને શું કહેવામાં આવે છે ? આયાત-નિકાસ સરવૈયું ચૂકવણી સરવૈયું આપેલ પૈકી એક પણ નહીં ચૂકવણી સમતુલા આયાત-નિકાસ સરવૈયું ચૂકવણી સરવૈયું આપેલ પૈકી એક પણ નહીં ચૂકવણી સમતુલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતીય રિઝર્વ બેંકની સ્થાપના કયા વર્ષમાં થઈ ? 1935 1922 1937 1931 1935 1922 1937 1931 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP