ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) બ્રિકસબેંકના પ્રથમ વડા કયા દેશના છે ? રશિયા ભારત ચીન બ્રાઝિલ રશિયા ભારત ચીન બ્રાઝિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેનામાંથી કથા અર્થવ્યવસ્થાના પ્રકાર છે ? મૂડીવાદી અર્થવ્યવસ્થા સમાજવાદી અર્થવ્યવસ્થા આપેલ બંને એક પણ નહીં મૂડીવાદી અર્થવ્યવસ્થા સમાજવાદી અર્થવ્યવસ્થા આપેલ બંને એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા લૉન્ચ કરાયેલ BHIM એપનું પૂરું નામ જણાવો. Bharat interface for money Bharat interface of money Bharat intraface for money Bharat interfinancial for money Bharat interface for money Bharat interface of money Bharat intraface for money Bharat interfinancial for money ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) પ્રત્યેક રાજ્યમાં સાપેક્ષ રીતે વિકસિત અને આર્થિક રીતે અલ્પવિકસિત રાજ્યો તથા પ્રદેશોના સહઅસ્તિત્વને શું કહેવાય છે ? અસમતોલ અર્થતંત્ર પ્રાદેશિક અસમતોલતા પ્રાદેશિક પછાતપણું આપેલ પૈકી એક પણ નહીં અસમતોલ અર્થતંત્ર પ્રાદેશિક અસમતોલતા પ્રાદેશિક પછાતપણું આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેનામાંથી કયો પ્રત્યક્ષ કર નથી ? સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ આબકારી જકાત સંપત્તિ વેરો કોર્પોરેટ ટેક્સ સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ આબકારી જકાત સંપત્તિ વેરો કોર્પોરેટ ટેક્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેના પૈકી ક્યાં વર્ષોમાં ભારત સરકારે ભારતીય રૂપિયાનું અવમૂલ્યન કર્યું હતું ? 1978 અને 2016 1995 અને 2000 1966 અને 1991 1980 અને 1992 1978 અને 2016 1995 અને 2000 1966 અને 1991 1980 અને 1992 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP