ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) "યોગક્ષેમ વહામ્યહમ્" કયા વિભાગનું સૂત્ર છે તે જણાવો. સ્ટેટ બેંક રિઝર્વ બેંક ભારતીય જીવન વીમા નિગમ પ્રસાર ભારતી સ્ટેટ બેંક રિઝર્વ બેંક ભારતીય જીવન વીમા નિગમ પ્રસાર ભારતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) MRTP Actના સ્થાને હવે ___ છે. ટ્રેડ કમિશન મોનિટરી કમિશન કોમ્પિટિશન કમિશન ફીસ્કલ કમિશન ટ્રેડ કમિશન મોનિટરી કમિશન કોમ્પિટિશન કમિશન ફીસ્કલ કમિશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) RBI ___ ની ચલણી નોટ સિવાયની ચલણી નોટો બહાર પાડે છે. રૂ. 5 સુધીની રૂ. 5 સુધીની રૂ. 10 સુધીની રૂ. 1 રૂ. 5 સુધીની રૂ. 5 સુધીની રૂ. 10 સુધીની રૂ. 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) જ્યારે બેન્ક રેટ વધારવામાં આવે છે ત્યારે ___ બજારમાં તરલતા ઘટે છે. તરલતા ઉપર કોઇ અસર થતી નથી. લોકો બેંકોમાં વધારે ડિપોઝિટ મૂકે છે. બજારમાં તરલતા વધે છે. બજારમાં તરલતા ઘટે છે. તરલતા ઉપર કોઇ અસર થતી નથી. લોકો બેંકોમાં વધારે ડિપોઝિટ મૂકે છે. બજારમાં તરલતા વધે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) "સોચ કર, સમજ કર ઇન્વેસ્ટ કર" આ સ્લોગન કોનું છે ? રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા સેબી (SEBI) કોટક મહિન્દ્રા મ્યુચ્યલ ફંડ બિરલા સનલાઇફ મ્યુચ્યલ ફંડ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા સેબી (SEBI) કોટક મહિન્દ્રા મ્યુચ્યલ ફંડ બિરલા સનલાઇફ મ્યુચ્યલ ફંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) 1935 માં ભારતીય રીઝર્વ બેંકની મુખ્ય ઓફીસ કયા શહેરમાં શરૂ કરવામાં આવી ? કલકત્તા મુંબઈ દિલ્હી હૈદરાબાદ કલકત્તા મુંબઈ દિલ્હી હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP