ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચે દર્શાવેલ કયા સ્ટેશન ખાતે રેલ્વેના ત્રણેય ગેજ (નેરોગેજ, મીટરગેજ, બ્રોડગેજ) આવેલા છે ? ન્યુ દિલ્હી મથુરા સિમલા સિલીગુરી ન્યુ દિલ્હી મથુરા સિમલા સિલીગુરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) GST લાગુ થયા પહેલા સર્વિસ ચાર્જ કેટલા ટકા લેવામાં આવતો હતો ? 13.5% 14.5% 15% 12% 13.5% 14.5% 15% 12% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) રિઝર્વ બેંકની સ્થાપના કરતો કાયદો ક્યારે થયો ? 1947 1937 1934 1949 1947 1937 1934 1949 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) "મિશ્ર અર્થવ્યવસ્થાનો" શો અર્થ થાય ? નાના અને મોટા ઉદ્યોગોનું સહઅસ્તિત્વ હોય તેવું અર્થતંત્ર આપેલ પૈકી એક પણ નહીં ખાનગી અને જાહેર ઉદ્યોગોનું સહઅસ્તિત્વ હોય તેવું અર્થતંત્ર કૃષિ અને ઉદ્યોગો એમ બંનેનું સરખું મહત્વ હોય તેવું અર્થતંત્ર નાના અને મોટા ઉદ્યોગોનું સહઅસ્તિત્વ હોય તેવું અર્થતંત્ર આપેલ પૈકી એક પણ નહીં ખાનગી અને જાહેર ઉદ્યોગોનું સહઅસ્તિત્વ હોય તેવું અર્થતંત્ર કૃષિ અને ઉદ્યોગો એમ બંનેનું સરખું મહત્વ હોય તેવું અર્થતંત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) વસ્તી ગણતરી-2011નાં આંકડાઓ અનુસાર છેલ્લા દાયકામાં ગુજરાતમાં ગ્રામીણ વસ્તીમાં કેટલો ફેરફાર થયો છે ? 4.2% નો ઘટાડો 4.2% નો વધારો 5.2% નો વધારો 5.2% નો ઘટાડો 4.2% નો ઘટાડો 4.2% નો વધારો 5.2% નો વધારો 5.2% નો ઘટાડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેના પૈકી કયું વર્ષ ભારતમાં વસ્તીશાસ્ત્રીય ઇતિહાસમાં 'અ ગ્રેટ ડિવાઈડ'(A great divide) તરીકે ઓળખાય છે ? 1911 1921 1905 1947 1911 1921 1905 1947 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP