ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) પંચવર્ષીય યોજનાનું મૂલ્યાંકન ક્યારે થાય છે ? દર બે વર્ષે પ્રત્યેક વર્ષે પંચવર્ષીય યોજનાના છેલ્લા વર્ષમાં પંચવર્ષીય યોજનાના મધ્યભાગમાં દર બે વર્ષે પ્રત્યેક વર્ષે પંચવર્ષીય યોજનાના છેલ્લા વર્ષમાં પંચવર્ષીય યોજનાના મધ્યભાગમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) હાલમાં "NPA" અંગેની જે ચર્ચાઓ ચાલે છે તેમા 'NPA' નો શું અર્થ છે ? નવી-પરર્ફોર્મિંગ એસેટ /મિલકત ચોખ્ખી પરફોર્મિંગ-એસેટ / મિલકત પછીની પરર્ફોર્મિંગ એસેટ /મિલકત નૉન-પરર્ફોર્મિંગ એસેટ /મિલકત નવી-પરર્ફોર્મિંગ એસેટ /મિલકત ચોખ્ખી પરફોર્મિંગ-એસેટ / મિલકત પછીની પરર્ફોર્મિંગ એસેટ /મિલકત નૉન-પરર્ફોર્મિંગ એસેટ /મિલકત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) કેન્દ્ર સરકારનાં અંદાજપત્રનાં પગાર પાછળનો ખર્ચ ___ છે. આપેલ પૈકી કોઇ નહી ગ્રાન્ટ પાછળનો ખર્ચ મહેસુલી ખર્ચ મુડી ખર્ચ આપેલ પૈકી કોઇ નહી ગ્રાન્ટ પાછળનો ખર્ચ મહેસુલી ખર્ચ મુડી ખર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં કયા કાર્યક્રમથી હરિયાળી ક્રાંતિની શરૂઆત થઈ ? સંકલિત ગ્રામીણ વિકાસ કાર્યક્રમથી વધુ ઉપજ ધરાવતા બિયારણોના કાર્યક્રમથી Lead Bank(મુખ્ય બેંક) સ્કીમથી આપેલ પૈકી કોઈ નહીં સંકલિત ગ્રામીણ વિકાસ કાર્યક્રમથી વધુ ઉપજ ધરાવતા બિયારણોના કાર્યક્રમથી Lead Bank(મુખ્ય બેંક) સ્કીમથી આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) આયોજન પંચની રચના ક્યારે કરવામાં આવી ? 26 જાન્યુઆરી, 1950 31 માર્ચ, 1950 15 ઓગસ્ટ, 1950 15 માર્ચ, 1950 26 જાન્યુઆરી, 1950 31 માર્ચ, 1950 15 ઓગસ્ટ, 1950 15 માર્ચ, 1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતનો મોટાભાગનો વિદેશ વ્યાપાર કયા માર્ગો દ્વારા સંચાલિત છે ? સમુદ્ર દ્વારા જમીન અને સમૃદ્ધ દ્વારા જમીન અને હવાઈ માર્ગ દ્વારા સમુદ્ર અને હવાઈ માર્ગ દ્વારા સમુદ્ર દ્વારા જમીન અને સમૃદ્ધ દ્વારા જમીન અને હવાઈ માર્ગ દ્વારા સમુદ્ર અને હવાઈ માર્ગ દ્વારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP