ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતનું કન્ટીજન્સી ફંડ કોના હસ્તક હોય છે ? લોકસભાના સ્પીકર નાણા મંત્રાલયના સચિવ કેબિનેટ સચિવ આર.બી.આઈ.ના ગવર્નર લોકસભાના સ્પીકર નાણા મંત્રાલયના સચિવ કેબિનેટ સચિવ આર.બી.આઈ.ના ગવર્નર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેના પૈકી કોણે RBIના ગવર્નર તરીકે ફરજો બજાવેલ નથી. ડૉ. મનમોહન સિંહ શ્રી સી.ડી. દેશમુખ શ્રી આનંદ સીન્હા ડૉ. આઈ.જી.પટેલ ડૉ. મનમોહન સિંહ શ્રી સી.ડી. દેશમુખ શ્રી આનંદ સીન્હા ડૉ. આઈ.જી.પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં રાષ્ટ્રીય આવકની ગણતરી કોના દ્વારા કરવામાં આવે છે ? કેન્દ્રીય આંકડાશાસ્ત્રીય ઓફિસ ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થા રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા નીતિ આયોગ કેન્દ્રીય આંકડાશાસ્ત્રીય ઓફિસ ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થા રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા નીતિ આયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) તાજેતરમાં ઘોષિત કરાયેલ (વિમુદ્રીકરણ) માટે કઈ બિનસરકારી સંસ્થાના વડાએ પ્રધાનમંત્રી સાથે ચર્ચા કરી હતી ? ક્રાંતિ અર્થક્રાંતિ વિત્તક્રાંતિ સમૂળીક્રાંતિ ક્રાંતિ અર્થક્રાંતિ વિત્તક્રાંતિ સમૂળીક્રાંતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) સ્વીફ્ટ કોડ (SWIFT CODE) કોના દ્વારા ઉપયોગમાં લેવામાં આવે છે ? શેર બજાર ક્રેડિટ કાર્ડ કંપનીઓ બેંક સીબીલ (CIBIL) શેર બજાર ક્રેડિટ કાર્ડ કંપનીઓ બેંક સીબીલ (CIBIL) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા લૉન્ચ કરાયેલ BHIM એપનું પૂરું નામ જણાવો. Bharat interface for money Bharat interfinancial for money Bharat intraface for money Bharat interface of money Bharat interface for money Bharat interfinancial for money Bharat intraface for money Bharat interface of money ANSWER DOWNLOAD GUJARATI MCQ APP