ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચે દર્શાવેલ પંચવર્ષીય યોજનાઓ પૈકી કઈ પંચવર્ષીય યોજનામાં રોજગારીની તકોમાં વધારો તથા સ્વાવલંબન અને સામાજિક ન્યાય વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો ? પ્રથમ સાતમી પાંચમી ત્રીજી પ્રથમ સાતમી પાંચમી ત્રીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારત સરકારે સૌપ્રથમવાર ક્યારે 9 (નવ) જાહેર ક્ષેત્રના એકમોને 'નવરત્ન દરજ્જો' તરીકે ઓળખ્યા ? 1991 1997 2001 1995 1991 1997 2001 1995 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) સ્વીફ્ટ કોડ (SWIFT CODE) કોના દ્વારા ઉપયોગમાં લેવામાં આવે છે ? ક્રેડિટ કાર્ડ કંપનીઓ બેંક સીબીલ (CIBIL) શેર બજાર ક્રેડિટ કાર્ડ કંપનીઓ બેંક સીબીલ (CIBIL) શેર બજાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતની એક રૂપિયાની નોટ પર કોના હસ્તાક્ષર હોય છે ? રિઝર્વ બેન્કના ગવર્નરના ભારતના નાણામંત્રીના નાણામંત્રાલયના સચિવના રાષ્ટ્રપતિના રિઝર્વ બેન્કના ગવર્નરના ભારતના નાણામંત્રીના નાણામંત્રાલયના સચિવના રાષ્ટ્રપતિના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) રિઝર્વ બેંક દ્વારા રેપો રેઈટમાં વધારો કરવામાં આવે તો ? વેપારી બેંકોને વ્યાજ વધુ મળે. વેપારી બેંકોને વ્યાજ ઓછું ચૂકવવું પડે. વેપારી બેંકોને વ્યાજ વધુ ચૂકવવું પડે. વેપારી બેંકોને વ્યાજ ઓછું મળે. વેપારી બેંકોને વ્યાજ વધુ મળે. વેપારી બેંકોને વ્યાજ ઓછું ચૂકવવું પડે. વેપારી બેંકોને વ્યાજ વધુ ચૂકવવું પડે. વેપારી બેંકોને વ્યાજ ઓછું મળે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) "યોગક્ષેમ વહામ્યહમ્" કયા વિભાગનું સૂત્ર છે તે જણાવો. રિઝર્વ બેંક પ્રસાર ભારતી સ્ટેટ બેંક ભારતીય જીવન વીમા નિગમ રિઝર્વ બેંક પ્રસાર ભારતી સ્ટેટ બેંક ભારતીય જીવન વીમા નિગમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP