ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણનાં મુખ્ય હેતુઓ શું હતા ? સમાજવાદી સમાજરચના જમીન સુધારણા આર્થિક સુધારાઓ આર્થિક આયોજન, કરવેરામાં ઘટાડો સમાજવાદી સમાજરચના જમીન સુધારણા આર્થિક સુધારાઓ આર્થિક આયોજન, કરવેરામાં ઘટાડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) GST લાગુ થયા પહેલા સર્વિસ ચાર્જ કેટલા ટકા લેવામાં આવતો હતો ? 13.5% 14.5% 12% 15% 13.5% 14.5% 12% 15% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) સરકાર દ્વારા વેપારી બેન્કોનું રાષ્ટ્રીયકરણ કયા વર્ષમાં હાથ ધરવામા આવ્યું ? 1969 2001 1956 1991 1969 2001 1956 1991 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતીય ચલણી નોટ એ ___ છે. પ્રોમિસરી નોટ હુંડી ચેક બેંક ડ્રાફ્ટ પ્રોમિસરી નોટ હુંડી ચેક બેંક ડ્રાફ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતની મધ્યસ્થ બેન્કનું નામ છે. ઈન્ડિયન ઓવરસીઝ બેન્ક બેન્ક ઓફ ઈન્ડિયા સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા ઈન્ડિયન ઓવરસીઝ બેન્ક બેન્ક ઓફ ઈન્ડિયા સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેનામાંથી કયું કાર્ય, RBI કરતી નથી ? માન્ય નાણાકીય સંસ્થાઓ ઉપર નિયંત્રણ રાખવાનું ચલણી નાણું બહાર પાડવું વિદેશી હૂંડિયામણની જાળવણી કરવાનું કેન્દ્ર સરકારના અંદાજપત્રનું નિયંત્રણ કરવાનું માન્ય નાણાકીય સંસ્થાઓ ઉપર નિયંત્રણ રાખવાનું ચલણી નાણું બહાર પાડવું વિદેશી હૂંડિયામણની જાળવણી કરવાનું કેન્દ્ર સરકારના અંદાજપત્રનું નિયંત્રણ કરવાનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP