ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) જ્યારે બેન્ક રેટ વધારવામાં આવે છે ત્યારે ___ તરલતા ઉપર કોઇ અસર થતી નથી. લોકો બેંકોમાં વધારે ડિપોઝિટ મૂકે છે. બજારમાં તરલતા વધે છે. બજારમાં તરલતા ઘટે છે. તરલતા ઉપર કોઇ અસર થતી નથી. લોકો બેંકોમાં વધારે ડિપોઝિટ મૂકે છે. બજારમાં તરલતા વધે છે. બજારમાં તરલતા ઘટે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેના પૈકી કયા શહેરમાં ઇલેક્ટ્રોનિક સીટી વિસ્તાર હબ આવે છે ? પુણે ગુરુગ્રામ બેંગલુરુ મુંબઈ પુણે ગુરુગ્રામ બેંગલુરુ મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) જમીન મહેસુલ અંગે એંડરસનના બનાવેલ નિયમો – બોમ્બે લેન્ડ રેવન્યુ રૂલ્સ–1921 ની સામે નવા નિયમો કયારથી લાગુ કરવામાં આવ્યા છે ? 1970 1967 1965 1972 1970 1967 1965 1972 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં ગરીબાઈથી પીડિત લોકોના ઉત્કર્ષ માટે કયા અર્થશાસ્ત્રીએ યોજનાઓની રૂપરેખાઓ આપી હતી ? અમર્ત્ય સેન એડમ સ્મિથ કેઈન્સ પીગોન અમર્ત્ય સેન એડમ સ્મિથ કેઈન્સ પીગોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) VAT નું પૂરું નામ શું છે ? Very Attractive Tax Value Added Tax Value Adjustment Tex Validity Added Tax Very Attractive Tax Value Added Tax Value Adjustment Tex Validity Added Tax ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) 1978 ના વર્ષમાં ભારત સરકાર દ્વારા ભારતીય ચલણી નોટો રદ કરવામાં આવી હતી તે સમયે વડાપ્રધાન કોણ હતા ? અટલબિહારી વાજપેય મોરારજીભાઈ દેસાઈ ચૌધરી ચરણસિંહ ઈન્દિરા ગાંધી અટલબિહારી વાજપેય મોરારજીભાઈ દેસાઈ ચૌધરી ચરણસિંહ ઈન્દિરા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP