ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યપાલની નિમણુક બંધારણની કઈ કલમ હેઠળ થાય છે ? કલમ-154 કલમ-156 કલમ-153 કલમ-155 કલમ-154 કલમ-156 કલમ-153 કલમ-155 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સ્વતંત્ર ભારતના પ્રથમ એટર્ની જનરલ કોણ હતા ? સી. રાજગોપાલાચારી મોતીલાલ સેતલવાડ એ.એસ.એહમદી એમ.એચ. કણિયા સી. રાજગોપાલાચારી મોતીલાલ સેતલવાડ એ.એસ.એહમદી એમ.એચ. કણિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ઈસ્ટ ઈન્ડિયા કંપનીના વેપારના હકકો નીચે દર્શાવેલ કયા કાયદાથી નાબૂદ કરવામાં આવ્યા ? ચાર્ટર એકટ, 1833 ચાર્ટર એક્ટ, 1853 રેગ્યુલેટીંગ એક્ટ, 1773 ચાર્ટર એક્ટ, 1813 ચાર્ટર એકટ, 1833 ચાર્ટર એક્ટ, 1853 રેગ્યુલેટીંગ એક્ટ, 1773 ચાર્ટર એક્ટ, 1813 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સંવિધાનમાં ‘મૂળભૂત ફરજો’નો સમાવેશ ક્યા વર્ષના બંધારણીય સુધારાથી કરવામાં આવેલ છે ? 1971 1976 1960 1978 1971 1976 1960 1978 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કયા વર્ષે હરિયાણા અલગ રાજ્ય બન્યું ? ઈ.સ.1968 ઈ.સ.1960 ઈ.સ.1966 ઈ.સ.1970 ઈ.સ.1968 ઈ.સ.1960 ઈ.સ.1966 ઈ.સ.1970 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જાહેર રોજગારીની બાબતમાં તકની સમાનતા ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં છે ? અનુચ્છેદ - 19 અનુચ્છેદ - 16 અનુચ્છેદ - 13 અનુચ્છેદ - 12 અનુચ્છેદ - 19 અનુચ્છેદ - 16 અનુચ્છેદ - 13 અનુચ્છેદ - 12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP