ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં આર્થિક આયોજન માટે પંચવર્ષીય યોજનાઓ કઈ સાલથી અમલમાં આવી છે ? 1950 1951 1952 એકેય નહીં 1950 1951 1952 એકેય નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) આવકવેરાની કલમ 80C હેઠળ નીચેના પૈકી ___ બાદ મળવાપાત્ર નથી. સેવિંગ ખાતાનું વ્યાજ મકાન લોનનું મુદ્દલ PPF નું રોકાણ જીવન વીમા પ્રીમિયમ સેવિંગ ખાતાનું વ્યાજ મકાન લોનનું મુદ્દલ PPF નું રોકાણ જીવન વીમા પ્રીમિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ચુકવણીની વ્યવસ્થા (Payment System) ઉપર નિયમન રાખવાની સત્તા RBIને ક્યારે મળી ? 2010 1969 2003 2001 2010 1969 2003 2001 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતીય મહિલા બેંક વર્ષ 2013માં કાર્યરત થયેલ છે, તેમાં સરકારે શરૂઆતના તબક્કે કેટલા રૂપિયાનું ફંડ બેંકને આપેલ ? રૂ. 700 કરોડ રૂ. 500 કરોડ રૂ. 1000 કરોડ રૂ. 1500 કરોડ રૂ. 700 કરોડ રૂ. 500 કરોડ રૂ. 1000 કરોડ રૂ. 1500 કરોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) સમગ્ર ભારતમાં census- વસ્તી ગણતરી ક્યારે થાય છે ? દરેક વર્ષે દર દસ વર્ષે જરૂર મુજબ દર પાંચ વર્ષે દરેક વર્ષે દર દસ વર્ષે જરૂર મુજબ દર પાંચ વર્ષે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતના અર્થતંત્રમાં સૌથી વધુ યોગાદાન કયા ક્ષેત્રનું છે ? પ્રાથમિક ક્ષેત્ર આપેલ તમામ તૃતીય ક્ષેત્ર દ્વિતીય ક્ષેત્ર પ્રાથમિક ક્ષેત્ર આપેલ તમામ તૃતીય ક્ષેત્ર દ્વિતીય ક્ષેત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP