ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
વૈશ્વિકીકરણનો મહત્તમ લાભ નીચેના પૈકી કયા ગ્રુપે લીધો છે ?

સ્થાનિક વેપારીઓ
ખેડૂત
સંપત્તિવાન, શિક્ષિત અને કુશળ લોકો
ગરીબી રેખા નીચે જીવતા લોકો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચે દર્શાવેલ પંચવર્ષીય યોજનાઓ પૈકી કઈ પંચવર્ષીય યોજનામાં રોજગારીની તકોમાં વધારો તથા સ્વાવલંબન અને સામાજિક ન્યાય વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો ?

સાતમી
પાંચમી
ત્રીજી
પ્રથમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
EPZ એટલે શું ?

એક્સપોર્ટ પેમેન્ટ ઝોન
એક્સ્પોર્ટ પ્રોડક્શન ઝોન
એક્સપોર્ટ પ્રમોશન ઝોન
એક્સ્પોર્ટ પ્રોસેસિંગ ઝોન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP