ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતે અનાજ ઉત્પાદનમાં કઈ પંચવર્ષીય યોજનામાં આત્મનિર્ભરતા મેળવી ? પાંચમી પંચવર્ષીય યોજના ચોથી પંચવર્ષીય યોજના ત્રીજી પંચવર્ષીય યોજના બીજી પંચવર્ષીય યોજના પાંચમી પંચવર્ષીય યોજના ચોથી પંચવર્ષીય યોજના ત્રીજી પંચવર્ષીય યોજના બીજી પંચવર્ષીય યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) "ગાડગીલ ફોર્મ્યુલા" નીચે પૈકી શાની સાથે સંબંધિત છે ? રિઝર્વ બેન્ક દ્વારા બેંકિંગ ક્ષેત્રમાં સુધારા માટેના પગલાઓ લેવા વપરાતી ફોર્મ્યુલા ગરીબી રેખાનું નિર્ધારણ નાણાકીય ખાધનું નિર્ધારણ રાજ્યો વચ્ચે વિત્તિય સંસાધનોની વહેચણી રિઝર્વ બેન્ક દ્વારા બેંકિંગ ક્ષેત્રમાં સુધારા માટેના પગલાઓ લેવા વપરાતી ફોર્મ્યુલા ગરીબી રેખાનું નિર્ધારણ નાણાકીય ખાધનું નિર્ધારણ રાજ્યો વચ્ચે વિત્તિય સંસાધનોની વહેચણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેનામાંથી કયો પ્રત્યક્ષ કર નથી ? સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ કોર્પોરેટ ટેક્સ આબકારી જકાત સંપત્તિ વેરો સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ કોર્પોરેટ ટેક્સ આબકારી જકાત સંપત્તિ વેરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) Economics શબ્દ કયા ગ્રીક શબ્દ પરથી ઊતરી આવ્યો છે ? Oikonomos Ecology Philco Nomos Oikonomos Ecology Philco Nomos ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં આયોજનકાળ દરમ્યાન ગરીબી નાબૂદીના વિશિષ્ટ કાર્યક્રમો કઈ પંચવપીય યોજનાથી અમલમાં આવ્યા ? છઠ્ઠી પંચવર્ષીય યોજના નવમી પંચવર્ષીય યોજના પાંચમી પંચવર્ષીય યોજના ચોથી પંચવર્ષીય યોજના છઠ્ઠી પંચવર્ષીય યોજના નવમી પંચવર્ષીય યોજના પાંચમી પંચવર્ષીય યોજના ચોથી પંચવર્ષીય યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ગ્લોબલ હંગર ઇન્ડેક્સ(GHI)ની ગણતરીમાં કઈ બાબતોને ધ્યાને લેવાય છે ? 1. કુપોષણથી પીડાતી વસ્તી 2. 5 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો કે જેઓ કુપોષણથી પીડાય છે.3. 5 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોનો મૃત્યુદર4. સ્ત્રીઓમાં શિક્ષણનો દર 5. ગરીબી રેખા નીચે જીવતા લોકો 2,3,4 અને 5 1,2 અને 3 1,2,3,4 અને 5 1,2,3 અને 4 2,3,4 અને 5 1,2 અને 3 1,2,3,4 અને 5 1,2,3 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP