ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ગુડઝ એન્ડ સર્વિસ એક્ટ અમલમાં લાવવા માટે રાષ્ટ્રપતિની મંજૂરી ક્યારે મળી ? 8-9-2014 8-9-2016 8-2-2017 15-8-2016 8-9-2014 8-9-2016 8-2-2017 15-8-2016 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારત સરકારે કયારે મજૂર પંચની રચના કરી હતી ? 1956,1991, 2003 1968, 1993, 2005 1952, 1994, 2002 1967, 1991, 2002 1956,1991, 2003 1968, 1993, 2005 1952, 1994, 2002 1967, 1991, 2002 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) અર્થતંત્ર ઉત્પાદનના બધા સાધનોની માલિકી માત્ર ખાનગી પક્ષકારોને હોય તેવા અર્થતંત્રને શું કહેવાય ? ખાનગી અર્થતંત્ર મૂડીવાદી અર્થતંત્ર સામ્યવાદી અર્થતંત્ર બંધ અર્થતંત્ર ખાનગી અર્થતંત્ર મૂડીવાદી અર્થતંત્ર સામ્યવાદી અર્થતંત્ર બંધ અર્થતંત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) SEBI ની સ્થાપના કરતો કાયદો કયારે ઘડાયો ? 1999 2000 1992 1995 1999 2000 1992 1995 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) જીએસટી કાઉન્સીલનું નેતૃત્વ કોણ કરશે ? ભારતના નાણામંત્રી રાજ્યસભા લોકસભા ગૃહમંત્રી ભારતના નાણામંત્રી રાજ્યસભા લોકસભા ગૃહમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) દેશમાં સેન્ટ્રલ બેન્ક તરીકે કોણ કામગીરી કરે છે ? રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા પંજાબ નેશનલ બેંક નાબાર્ડ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા પંજાબ નેશનલ બેંક નાબાર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP