ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
POS સ્વાઈપ મશીન કે જેની કેશ લેસ વ્યવહારો માટે ઉપયોગ થાય છે તેમાં POSનું પૂરું નામ શું છે ?

પોઇન્ટ ઓફ સેવિંગ
પોઇન્ટ ઓફ સેલ
પી ઓરિએન્ટેડ સિસ્ટમ
પરમેનેન્ટ ઓપ્શન સિસ્ટમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચે દર્શાવેલ પંચવર્ષીય યોજનાઓ પૈકી કઈ પંચવર્ષીય યોજનામાં રોજગારીની તકોમાં વધારો તથા સ્વાવલંબન અને સામાજિક ન્યાય વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો ?

પ્રથમ
પાંચમી
ત્રીજી
સાતમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણનાં મુખ્ય હેતુઓ શું હતા ?

આર્થિક સુધારાઓ
જમીન સુધારણા
સમાજવાદી સમાજરચના
આર્થિક આયોજન, કરવેરામાં ઘટાડો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP