ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) અવમૂલ્યનથી નીચેનામાંથી કઈ અસર ઉદ્ભવે ? આયાતો મોંઘી બને નિકાસો સસ્તી બને નિકાસ મોંઘી બને આયાતો સસ્તી બને આયાતો મોંઘી બને નિકાસો સસ્તી બને નિકાસ મોંઘી બને આયાતો સસ્તી બને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) NGOનો અર્થ શું છે ? નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન ન્યુ જનરલ ઓફિસ ન્યુ ગવર્મેન્ટ ઓફિસ નોન ગવર્મેન્ટ ઓફિસ નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન ન્યુ જનરલ ઓફિસ ન્યુ ગવર્મેન્ટ ઓફિસ નોન ગવર્મેન્ટ ઓફિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેનામાંથી કયો પ્રત્યક્ષ કર નથી ? સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ આબકારી જકાત સંપત્તિ વેરો કોર્પોરેટ ટેક્સ સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ આબકારી જકાત સંપત્તિ વેરો કોર્પોરેટ ટેક્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય દ્વારા સ્થપાયેલ ઓઈલ ઇન્ડિયા લિમિટેડ દેશમાં કાચા તેલ અને કુદરતી ગેસની શોધ, ઉત્પાદન અને પરિવહનના કામની દેખરેખ રાખે છે. એક કંપની રૂપે તેની સ્થાપના ___ માં કરવામાં આવી હતી. ઈ.સ.1957 ઈ.સ.1960 ઈ.સ.1958 ઈ.સ.1959 ઈ.સ.1957 ઈ.સ.1960 ઈ.સ.1958 ઈ.સ.1959 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) "ગાડગીલ ફોર્મ્યુલા" નીચે પૈકી શાની સાથે સંબંધિત છે ? રાજ્યો વચ્ચે વિત્તિય સંસાધનોની વહેચણી નાણાકીય ખાધનું નિર્ધારણ ગરીબી રેખાનું નિર્ધારણ રિઝર્વ બેન્ક દ્વારા બેંકિંગ ક્ષેત્રમાં સુધારા માટેના પગલાઓ લેવા વપરાતી ફોર્મ્યુલા રાજ્યો વચ્ચે વિત્તિય સંસાધનોની વહેચણી નાણાકીય ખાધનું નિર્ધારણ ગરીબી રેખાનું નિર્ધારણ રિઝર્વ બેન્ક દ્વારા બેંકિંગ ક્ષેત્રમાં સુધારા માટેના પગલાઓ લેવા વપરાતી ફોર્મ્યુલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) રૂપિયાની નોટો છાપવાની શરૂઆત કયા વર્ષમાં થઈ ? 1861 1980 1850 1901 1861 1980 1850 1901 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP