સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો સંખ્યા 4320 ને ઓછામાં ઓછી કેટલી સંખ્યા વડે ગુણવાથી પૂર્ણ ઘન સંખ્યા મળે ? આપેલ પૈકી એક પણ નહીં 50 40 60 આપેલ પૈકી એક પણ નહીં 50 40 60 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો એક સંખ્યામાંથી 8 બાદ કરી 5 વડે ભાગીએ અથવા તે જ સંખ્યામાં 13 ઉમેરી 8 વડે ભાગીએ, તો જવાબ સ૨ખા આવે છે, તો તે સંખ્યા શોધો. 42 45 43 52 42 45 43 52 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો જો n > 1, n ∈ N તો n⁴ + 4 ___ છે ? વિભાજ્ય ઘન પૂર્ણાંક અયુગ્મ સંખ્યા યુગ્મ સંખ્યા અવિભાજ્ય પૂર્ણાંક વિભાજ્ય ઘન પૂર્ણાંક અયુગ્મ સંખ્યા યુગ્મ સંખ્યા અવિભાજ્ય પૂર્ણાંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 7(1/3)નાં વિરોધીનો વ્યસ્ત કઈ સંખ્યા છે ? -22/3 -3/22 22/3 3/22 -22/3 -3/22 22/3 3/22 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો (x-3) / (2+x) ની વિરોધીની વ્યસ્ત સંમેય પદાવલી કઈ છે ? (3-x)/(x+2) (x+2)/(3-x) (2+x)/(x+3) (3x+2)/(x-3) (3-x)/(x+2) (x+2)/(3-x) (2+x)/(x+3) (3x+2)/(x-3) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણવર્ગ સંખ્યા ન હોઈ શકે ? 143642 30976 28561 75625 143642 30976 28561 75625 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP