• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીતિ આયોગના ચેરમેન તરીકે કોણ હોય છે ?

નાણામંત્રી
પ્રધાનમંત્રી
ઉપરાષ્ટ્રપતિ
રાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચેના પૈકી ક્યાં વર્ષોમાં ભારત સરકારે ભારતીય રૂપિયાનું અવમૂલ્યન કર્યું હતું ?

1995 અને 2000
1980 અને 1992
1966 અને 1991
1978 અને 2016

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
1965માં એશિયાના પ્રથમ એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોનની સ્થાપના ___ માં થઈ.

કરાંચી
ઢાકા
કોલંબો
કંડલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
"Faster, sustainable and more inclusive Growth" એવું ગૌણ શીર્ષક કઈ પંચવર્ષીય યોજનામાં આપવામાં આવેલ હતું ?

અગિયારમી
નવમી
દસમી
બારમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
બેંક રજાઓ સહિત સમગ્ર વર્ષ દરમિયાન નીચેના પૈકી કયું આંતર બેન્ક ફંડ હસ્તાંતર તત્કાલ 24×7 સેવા આપે છે ?

RTGS
NEFT
IMPS
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ચુકવણીની વ્યવસ્થા (Payment System) ઉપર નિયમન રાખવાની સત્તા RBIને ક્યારે મળી ?

2010
2001
2003
1969

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
MORE MCQ ON ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

Gujarat Police Constable Practice MCQ Part - 4 કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) વિશ્વનો ઈતિહાસ (History of the world) પદપ્રત્યય ભાગીદારી (Partnership) શબ્દભેદ વિશેષણ અને ક્રિયાવિશેષણ Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District અલંકાર ભારતનો ઈતિહાસ (History of India)

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : [email protected]

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US