ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયા સાહિત્યકારે 'પરિક્રમા નર્મદા મૈયાની' પુસ્તક દ્વારા ગુજરાતી પ્રવાસ સાહિત્યમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે ?

અમૃતલાલ વેગડ
મધુરાય
ધ્રુવ ભટ્ટ
રઘુવીર ચૌધરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
તળપદા શબ્દોનો સૂઝભર્યો વિનિયોગ પામેલા લયમંજુલ ગીતો કોણે આપ્યા છે ?

મનુભાઈ પંચોળી
બ.ક.ઠાકોર
પ્રહલાદ પારેખ
ભાનુપ્રસાદ પંડ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP