ગુજરાતના જિલ્લા (District of Gujarat) ગુજરાત રાજ્યમાં આવેલા સુરત જિલ્લાને કયા તમામ (ચારેય) જિલ્લાઓની હદ સ્પર્શે છે ? તાપી, ભરૂચ, નવસારી, નર્મદા નવસારી,ડાંગ, નર્મદા, ભરૂચ વલસાડ, ડાંગ, તાપી, છોટાઉદેપુર છોટાઉદેપુર, ડાંગ, વલસાડ, તાપી તાપી, ભરૂચ, નવસારી, નર્મદા નવસારી,ડાંગ, નર્મદા, ભરૂચ વલસાડ, ડાંગ, તાપી, છોટાઉદેપુર છોટાઉદેપુર, ડાંગ, વલસાડ, તાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લામાં સૌથી વધુ તાલુકા છે ? અમરેલી જુનાગઢ બનાસકાંઠા રાજકોટ અમરેલી જુનાગઢ બનાસકાંઠા રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) ગુજરાતમાં સૌથી વધુ ગાયોની સંખ્યા ક્યો જિલ્લો ધરાવે છે ? અમદાવાદ રાજકોટ સુરેન્દ્રનગર ભાવનગર અમદાવાદ રાજકોટ સુરેન્દ્રનગર ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) નવો મોરબી જિલ્લો કયા જિલ્લાઓના વિસ્તારને અલગ કરીને બનાવવામાં આવ્યો છે ? રાજકોટ, સુરેન્દ્રનગર અને જામનગર રાજકોટ રાજકોટ, સુરેન્દ્રનગર અને ભાવનગર રાજકોટ અને સુરેન્દ્રનગર રાજકોટ, સુરેન્દ્રનગર અને જામનગર રાજકોટ રાજકોટ, સુરેન્દ્રનગર અને ભાવનગર રાજકોટ અને સુરેન્દ્રનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) ગુજરાતમાં રેલવે ટ્રેઈનિંગ કોલેજ (NAIR)ક્યાં આવેલ છે જે ભારતમાં એકમાત્ર સંસ્થા છે જે વિશેષ પ્રકારની ટ્રેનિંગ રેલવે અધિકારીઓને આપે છે ? રાજકોટ ગાંધીનગર વડોદરા અમદાવાદ રાજકોટ ગાંધીનગર વડોદરા અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) અગાઉના સમયમાં અમદાવાદ શહેર ટેક્સટાઇલ ઉદ્યોગ માટે પ્રચલિત હતું. આ કારણથી તેને કયા નામે ઓળખવામાં આવતું હતું ? ભારતનું ટેક્સાસ ભારતનું માન્ચેસ્ટર ભારતનું હેરિટેજ ભારતનું કર્ણાવટી ભારતનું ટેક્સાસ ભારતનું માન્ચેસ્ટર ભારતનું હેરિટેજ ભારતનું કર્ણાવટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP