Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District 4332 ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ભાગવાથી તે પૂર્ણવર્ગ બને ? 2 4 3 6 2 4 3 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District Δ ABC માં m ∠B = 90 તથા AB = 20, AC = 29 હોય તો Δ ABC ના અંતઃવૃતની ત્રિજ્યા કેટલી થાય ? 4 14.5 6 5 4 14.5 6 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District અલંકાર ઓળખાવો : પથ્થર થરથર ધ્રૂજે ! શ્લેષ સજીવારોપણ અનન્વય ઉત્પ્રેક્ષા શ્લેષ સજીવારોપણ અનન્વય ઉત્પ્રેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District રેખાંકિત સંજ્ઞાનો પ્રકાર લખો : અમે કબીરવડ જોવા ગયા. સમૂહવાચક જાતિવાચક વ્યક્તિવાચક ભાવવાચક સમૂહવાચક જાતિવાચક વ્યક્તિવાચક ભાવવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબોમા કેટલામા પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે સામેલ હતા ? 66મા પ્રજાસત્તાક દિન 67મા પ્રજાસત્તાક દિન 65મા પ્રજાસત્તાક દિન 64મા પ્રજાસત્તાક દિન 66મા પ્રજાસત્તાક દિન 67મા પ્રજાસત્તાક દિન 65મા પ્રજાસત્તાક દિન 64મા પ્રજાસત્તાક દિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District રામકૃષ્ણ મિશનની સ્થાપના કોણે કરી ? સ્વામી વિવેકાનંદ સ્વામી રામદાસ સ્વામી દયાનંદ સરસ્વતી રાજા રામમોહન રાય સ્વામી વિવેકાનંદ સ્વામી રામદાસ સ્વામી દયાનંદ સરસ્વતી રાજા રામમોહન રાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP