ગુજરાતના જિલ્લા (District of Gujarat) ગુજરાતનું અપ્રતિમ પ્રાકૃતિક સૌંદર્યધામ જેવું 'સફેદ રણ' ક્યાં આવેલ છે ? બનાસકાંઠા કચ્છ સુરેન્દ્રનગર પોરબંદર બનાસકાંઠા કચ્છ સુરેન્દ્રનગર પોરબંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) ભરૂચ જિલ્લાની હદને નીચે જણાવેલ જિલ્લામાંથી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી ? તાપી વડોદરા નર્મદા સુરત તાપી વડોદરા નર્મદા સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) ઇન્સ્ટીટ્યુટ ઓફ રૂરલ મેનેજમેન્ટ ક્યાં આવેલ છે ? ગાંધીનગર પાલીતાણા જામનગર આણંદ ગાંધીનગર પાલીતાણા જામનગર આણંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) સુરેન્દ્રનગર જિલ્લાને કયા જિલ્લાની હદ મળતી (સ્પર્શતી) નથી ? મોરબી અમરેલી અમદાવાદ બોટાદ મોરબી અમરેલી અમદાવાદ બોટાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) ગુજરાત રાજ્યમાં આવેલ રાજકોટ જિલ્લાને કયા તમામ (ચારેય) જિલ્લાઓની હદ સ્પર્શે છે ? સુરેન્દ્રનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, જુનાગઢ મોરબી, બોટાદ, ભાવનગર, જામનગર દેવભૂમિ દ્વારકા, ભાવનગર, ગીર સોમનાથ, અમરેલી બોટાદ, મોરબી, અમરેલી, સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, જુનાગઢ મોરબી, બોટાદ, ભાવનગર, જામનગર દેવભૂમિ દ્વારકા, ભાવનગર, ગીર સોમનાથ, અમરેલી બોટાદ, મોરબી, અમરેલી, સુરેન્દ્રનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) કુદરતી ગેસના ભંડારનું ઉદ્ભવસ્થાન લુણેજ કયા જિલ્લામાં આવેલું છે ? અરાવલી નવસારી આણંદ ભરૂચ અરાવલી નવસારી આણંદ ભરૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP