ગુજરાતના જિલ્લા (District of Gujarat) દ્વારકા ખાતે ગોમતી નદીના તટ અને પંચનદ તીર્થને જોડતા પુલનું નામ જણાવો. ભક્તિ સેતુ મૈત્રી સેતુ સુદામા સેતુ કૃષ્ણ સેતુ ભક્તિ સેતુ મૈત્રી સેતુ સુદામા સેતુ કૃષ્ણ સેતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લાને કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી ? મોરબી અમદાવાદ ભાવનગર બોટાદ મોરબી અમદાવાદ ભાવનગર બોટાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) નીચેનામાંથી કયું જોડકું ખોટું છે ? ભાડભૂતેશ્વર મહાદેવ - નર્મદા પાસે બિંદુ સરોવર - સિધ્ધપુર (પાટણ) નારેશ્વર - વડોદરા (પાલેજ) પાસે નારાયણ સરોવર (કોટેશ્વર) - નખત્રાણા (કચ્છ પાસે) ભાડભૂતેશ્વર મહાદેવ - નર્મદા પાસે બિંદુ સરોવર - સિધ્ધપુર (પાટણ) નારેશ્વર - વડોદરા (પાલેજ) પાસે નારાયણ સરોવર (કોટેશ્વર) - નખત્રાણા (કચ્છ પાસે) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) દરિયાઈ ખનીજ તેલનું ઉદ્ભવનસ્થાન આલિયા બેટ કયા જિલ્લામાં આવેલું છે ? જામનગર ભરૂચ અમદાવાદ આણંદ જામનગર ભરૂચ અમદાવાદ આણંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) ગુજરાતનું રાજકોટ શહેર કઈ નદીના કાંઠે આવેલું છે ? મહી આજી અને ન્યારી નર્મદા તાપી મહી આજી અને ન્યારી નર્મદા તાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) ગુજરાતનું સૌપ્રથમ વિજળીથી ચાલતું સ્મશાન કયા શહેરમાં સ્થપાયું હતું ? જામનગર અમદાવાદ રાજકોટ વડોદરા જામનગર અમદાવાદ રાજકોટ વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP