ગુજરાતના જિલ્લા (District of Gujarat) ગુજરાતના કયા જિલ્લાની સરહદ મધ્યપ્રદેશ અને રાજસ્થાન રાજ્ય સાથે જોડાયેલી છે ? છોટાઉદેપુર દાહોદ સાબરકાંઠા નર્મદા છોટાઉદેપુર દાહોદ સાબરકાંઠા નર્મદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) દરિયા કિનારે આવેલું રમણીય સ્થળ ડુમ્મસ કયા જિલ્લામાં આવેલું છે ? તાપી ભરૂચ સુરત નવસારી તાપી ભરૂચ સુરત નવસારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) હળવદ તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ? મોરબી અમદાવાદ રાજકોટ સુરત મોરબી અમદાવાદ રાજકોટ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત રાજ્યમાં કયા જિલ્લામાં 1407 હેક્ટર જેટલી પડતર જમીનમાં 700+ મે.વો. અલ્ટ્રા મેગા સોલાર પાવર પ્રોજેક્ટ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવેલી છે ? બનાસકાંઠા કચ્છ સાબરકાંઠા પાટણ બનાસકાંઠા કચ્છ સાબરકાંઠા પાટણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) મહિસાગર જિલ્લાનું મુખ્ય મથક કયું છે ? લુણાવાડા કડાણા વીરપુર સંતરામપુર લુણાવાડા કડાણા વીરપુર સંતરામપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) ગુજરાતનું અપ્રતિમ પ્રાકૃતિક સૌંદર્યધામ જેવું 'સફેદ રણ' ક્યાં આવેલ છે ? બનાસકાંઠા કચ્છ સુરેન્દ્રનગર પોરબંદર બનાસકાંઠા કચ્છ સુરેન્દ્રનગર પોરબંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP