ગુજરાતના જિલ્લા (District of Gujarat) ગુજરાતના કયા જિલ્લામાં જેસોર રીંછ અભયારણ્ય આવેલું છે ? બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા પાટણ બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા પાટણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લાને કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી ? બોટાદ અમદાવાદ મોરબી ભાવનગર બોટાદ અમદાવાદ મોરબી ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) NID સંસ્થા ક્યા આવેલી છે ? અમદાવાદ રાજકોટ સુરત વડોદરા અમદાવાદ રાજકોટ સુરત વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) ભરૂચ જિલ્લાની હદને નીચે જણાવેલ જિલ્લામાંથી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી ? તાપી વડોદરા સુરત નર્મદા તાપી વડોદરા સુરત નર્મદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) નીચે દર્શાવેલ જોડકા પૈકી અયોગ્ય જોડ શોધો. કવિ કલાપીની કર્મભૂમિ-લાઠી : સુરેન્દ્રનગર જિલ્લો સાત નદીઓનું સંગમસ્થાન-વૌઠા : અમદાવાદ જિલ્લો દેવાધિદેવ મહાદેવનું ભવ્ય શિવાલય-બિલેશ્વર : રાજકોટ જિલ્લો પ્રતિ 18 વર્ષે ભારતના કુંભમેળાનું સ્થળ-ભાડભૂત : ભરૂચ જિલ્લો કવિ કલાપીની કર્મભૂમિ-લાઠી : સુરેન્દ્રનગર જિલ્લો સાત નદીઓનું સંગમસ્થાન-વૌઠા : અમદાવાદ જિલ્લો દેવાધિદેવ મહાદેવનું ભવ્ય શિવાલય-બિલેશ્વર : રાજકોટ જિલ્લો પ્રતિ 18 વર્ષે ભારતના કુંભમેળાનું સ્થળ-ભાડભૂત : ભરૂચ જિલ્લો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) 'શબરી ધામ મંદિર' નીચેનામાંથી કયા જિલ્લામાં આવેલું છે ? ડાંગ નર્મદા વલસાડ સાબરકાંઠા ડાંગ નર્મદા વલસાડ સાબરકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP