ગુજરાતના જિલ્લા (District of Gujarat) એશિયાટીક સિંહની સૌથી વધુ સંખ્યા કયા જિલ્લામાં આવેલી છે ? પોરબંદર અમરેલી જૂનાગઢ ભાવનગર પોરબંદર અમરેલી જૂનાગઢ ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) ગુજરાતમાં આવેલા સંશોધન કેન્દ્ર અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. ખારેક સંશોધન કેન્દ્ર - મુંદ્રા તમાકુ સંશોધન કેન્દ્ર – સાપુતારા ડુંગળી અને લસણ સંશોધન કેન્દ્ર - ગોધરા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર – ડીસા (બનાસકાંઠા) ખારેક સંશોધન કેન્દ્ર - મુંદ્રા તમાકુ સંશોધન કેન્દ્ર – સાપુતારા ડુંગળી અને લસણ સંશોધન કેન્દ્ર - ગોધરા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર – ડીસા (બનાસકાંઠા) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) ઈસબગુલ, જીરુ, વરિયાળીનું વ્યાપાર કેન્દ્ર ઊંઝા કયા જિલ્લામાં આવેલું છે ? અમદાવાદ સુરત મહેસાણા રાજકોટ અમદાવાદ સુરત મહેસાણા રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) અમદાવાદના ઝુલતા મિનારા ક્યાં આવેલા છે ? લાલ દરવાજા કાલુપુર શાહપુર દરીયાપુર લાલ દરવાજા કાલુપુર શાહપુર દરીયાપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) ખીજડીયા અને ગાગા પક્ષીઓ માટેના અભયારણો કયા જિલ્લામાં આવેલાં છે ? અમદાવાદ સુરેન્દ્રનગર જામનગર બનાસકાંઠા અમદાવાદ સુરેન્દ્રનગર જામનગર બનાસકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) 'મહાત્મા મંદિર' નીચેનામાંથી કયા શહેરમાં આવેલું છે ? પોરબંદર અમદાવાદ દિલ્હી ગાંધીનગર પોરબંદર અમદાવાદ દિલ્હી ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP