ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણમાં "મૂળભૂત અધિકારો"નું તત્વ કયા અન્ય દેશનાં બંધારણને ધ્યાનમાં લઈને સામેલ કરેલ છે ?

ઓસ્ટ્રેલિયા
ઇંગ્લેન્ડ
જર્મની
અમેરિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
દરેક રાજ્યની વિધાનસભામાં અનુસૂચિત જાતિઓ માટે અને અનુસૂચિત આદિજાતિઓ માટે અનામત બેઠકો રાખવામાં આવશે. આ પ્રકારની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ?

આર્ટિકલ – 331
આર્ટિકલ – 330 (બ)
આર્ટિકલ – 333 (ક)
આર્ટિકલ – 332 (1)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
આધુનિક ઈતિહાસમાં ભારતના વહીવટ કાયદા વિશેનું પ્રથમ પુસ્તક કોણે લખ્યું હતું ?

બિપીનચંદ્ર પાલ
રમેશચંદ્ર દત
દાદાભાઈ નવરોજી
એન. એન. ઘોષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP