કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ઈગલ 44 (Eagle 44) ક્યા દેશનું અન્ડરગ્રાઉન્ડ એરફોર્સ બેઝ છે? સીરિયા અફઘાનિસ્તાન ઈરાન ઈઝરાયેલ સીરિયા અફઘાનિસ્તાન ઈરાન ઈઝરાયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ક્યા સ્થળે 2જી ભારતીય ચોખા (Rice) કોંગ્રસેનું ઉદ્ઘાટન કર્યું ? વારાણસી ભુવનેશ્વર કટક પુરી વારાણસી ભુવનેશ્વર કટક પુરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ક્યા દેશે ઈન્ડોનેશિયા-મલેશિયા-થાઈલેન્ડ ગ્રોથ ટ્રાયએન્ગલ જોઈન્ટ બિઝનેસ કાઉન્સિલ સાથે ભાગીદારી કરી ? જાપાન ભારત રશિયા ઑસ્ટ્રેલિયા જાપાન ભારત રશિયા ઑસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) સરહદ પાર UPI પેમેન્ટ સર્વિસ લૉન્ચ કરનારું ભારતનું પ્રથમ ફિનટેક પ્લેટફોર્મ ક્યું બન્યું ? PhonePe એક પણ નહીં Bharat Pe PayTm PhonePe એક પણ નહીં Bharat Pe PayTm ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) કેન્દ્રીય બજેટ 2023-24માં કરાયેલ જાહેરાત મુજબ ગોબરધન યોજના અંતર્ગત કેટલા નવા વેસ્ટ ટુ વેલ્થ પ્લાન્ટ સ્થાપવામાં આવશે ? 2000 700 1000 500 2000 700 1000 500 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ક્યા દેશમાં ગેબ્રિયલ ચક્રવાત બાદ 6.1 રિક્ટર તીવ્રતાનો ભૂકંપ આવ્યો ? ન્યુઝીલેન્ડ કેનેડા તુર્કી મ્યાનમાર ન્યુઝીલેન્ડ કેનેડા તુર્કી મ્યાનમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP