ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભામાં રાષ્ટ્રપતિને કેટલાં સભ્યોની નિમણૂક કરવાની સત્તા છે ? સત્તાનથી 5 12 2 સત્તાનથી 5 12 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) એવી દરખાસ્ત કે જેના વડે માંગણીની રકમનો ઘટાડો રૂ.1 (રૂપિયો એક ફક્ત) કરવામાં આવે તેને શું કહે છે ? સાંકેતિક કાપ દરખાસ્ત આર્થિક કાપ દરખાસ્ત શાખ કાપ દરખાસ્ત નીતિ કાપ દરખાસ્ત સાંકેતિક કાપ દરખાસ્ત આર્થિક કાપ દરખાસ્ત શાખ કાપ દરખાસ્ત નીતિ કાપ દરખાસ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંઘના તેમજ રાજ્યોના હિસાબો ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષકની સલાહથી ___ ઠરાવે તેવા નમૂનામાં રાખવામાં આવશે. નાણામંત્રી નાણા સચિવ સંસદ રાષ્ટ્રપતિ નાણામંત્રી નાણા સચિવ સંસદ રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદની કાર્યવાહીમાં એટર્ની જનરલ - સભ્ય તરીકે ચર્ચામાં ભાગ લઈ શકે છે, પરંતુ મતદાન કરી શકતા નથી. ભાગ લઈ શકતા નથી. પ્રેક્ષક તરીકે હાજરી આપી શકે છે. સભ્ય તરીકે ચર્ચામાં ભાગ લઈને જરૂર જણાયે તો મતદાનમાં ભાગ લે છે. સભ્ય તરીકે ચર્ચામાં ભાગ લઈ શકે છે, પરંતુ મતદાન કરી શકતા નથી. ભાગ લઈ શકતા નથી. પ્રેક્ષક તરીકે હાજરી આપી શકે છે. સભ્ય તરીકે ચર્ચામાં ભાગ લઈને જરૂર જણાયે તો મતદાનમાં ભાગ લે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કયા સ્તરની સમાજિક ન્યાયસમિતિ પોતાના સભ્યોમાંથી પેટા સમિતિની નિમણૂક કરી શકે છે ? જિલ્લા પંચાયત તાલુકા પંચાયત રાજ્ય સરકાર ગ્રામ પંચાયત જિલ્લા પંચાયત તાલુકા પંચાયત રાજ્ય સરકાર ગ્રામ પંચાયત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં મૂળભૂત ફરજોનો સમાવેશ કઈ સમિતિની ભલામણથી કરવામાં આવ્યો હતો ? સ્વર્ણસિંહ સમિતિ નેહરુ સમિતિ તેજ બહાદુર સપ્રુ સમિતિ જી.વી.કે.રાવ સમિતિ સ્વર્ણસિંહ સમિતિ નેહરુ સમિતિ તેજ બહાદુર સપ્રુ સમિતિ જી.વી.કે.રાવ સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP