ભારતનું બંધારણ (Constitution Of India) મહાભિયોગ પદ્ધતિ નીચેનામાંથી કોણે લાગુ પડતી નથી ? સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ વડાપ્રધાન રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ વડાપ્રધાન રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન કયા અનુચ્છેદ મુજબ લગાડવામાં આવે છે ? 352 356 360 359 352 356 360 359 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જીવન સાથે સંકળાયેલ જાહેર માહિતીનો નિકાલ કેટલા સમયમાં આપવો પડે છે ? 30 દિવસ 2 દિવસ 7 દિવસ 15 દિવસ 30 દિવસ 2 દિવસ 7 દિવસ 15 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિને અનુચ્છેદ–60 પ્રમાણે તેમના હોદા માટે શપથ કોણ લેવડાવે છે ? સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ પ્રધાનમંત્રી વડી અદાલતના ન્યાયમૂર્તિ એટર્ની જનરલ સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ પ્રધાનમંત્રી વડી અદાલતના ન્યાયમૂર્તિ એટર્ની જનરલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિ, રાજ્યપાલ, ઉચ્ચતમ ન્યાયાલય તથા ઉચ્ચ ન્યાયાધીશોના પગાર અને ભથ્થાની જોગવાઈ ભારતના સંવિધાનમાં કયા પરિશિષ્ટમાં દર્શાવેલ છે ? પરિશિષ્ટ -2 પરિશિષ્ટ -10 પરિશિષ્ટ -1 પરિશિષ્ટ -3 પરિશિષ્ટ -2 પરિશિષ્ટ -10 પરિશિષ્ટ -1 પરિશિષ્ટ -3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ચૂંટણીમાં મતદાન માટે 21 વર્ષની ઉંમરને બદલે 18 વર્ષની ઉંમર કયા સુધારા મુજબ કરવામાં આવી ? 60મો સુધારો 63મો સુધારો 62મો સુધારો 61મો સુધારો 60મો સુધારો 63મો સુધારો 62મો સુધારો 61મો સુધારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP