ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાવા માટેની લાયકાતમાં ___ વર્ષની ઉંમર પૂરી કરી હોવી જોઈએ. 28 30 35 25 28 30 35 25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 74મો સુધારો અધિનિયમ અન્ય કયા નામે ઓળખાય છે ? મેટ્રોપોલિટન અધિનિયમ ગ્રામપંચાયત અધિનિયમ નગરપાલિકા અધિનિયમ ઔદ્યોગિક નોટિફાઈડ વિસ્તાર અધિનિયમ મેટ્રોપોલિટન અધિનિયમ ગ્રામપંચાયત અધિનિયમ નગરપાલિકા અધિનિયમ ઔદ્યોગિક નોટિફાઈડ વિસ્તાર અધિનિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) મૂળભૂત ફરજોનો વિચાર કયા રાષ્ટ્રના બંધારણમાંથી અપનાવાયો છે ? આયર્લેન્ડ યુ.એસ.એ. યુ.કે. રશિયા આયર્લેન્ડ યુ.એસ.એ. યુ.કે. રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) દેહાતદંડની સજા માફ કરવાની સત્તા ફક્ત ___ ને હોય છે. પ્રધાનમંત્રી સુપ્રીમ કોર્ટના જજને આપેલ ત્રણેયને રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી સુપ્રીમ કોર્ટના જજને આપેલ ત્રણેયને રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોઈ પણ ખરડો ક્યારે અધિનિયમ બને છે ? જ્યારે તેને સંસદના બંને ગૃહ પસાર કરે. જ્યારે સંસદના બંને ગૃહો તેને પસાર કરે અને રાષ્ટ્રપતિ સંમતિ આપે. જ્યારે વડાપ્રધાન તેમની સંમતિ આપે આપેલ માંથી કોઈ પણ નહીં જ્યારે તેને સંસદના બંને ગૃહ પસાર કરે. જ્યારે સંસદના બંને ગૃહો તેને પસાર કરે અને રાષ્ટ્રપતિ સંમતિ આપે. જ્યારે વડાપ્રધાન તેમની સંમતિ આપે આપેલ માંથી કોઈ પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારત સરકાર દ્વારા વિકલાંગોને હકો અપાવતું બિલ (રાઈટ્સ ઓફ પર્સન્સ વીથ ડીઝેબિલિટી બિલ) કયારે મંજૂર કરવામાં આવ્યું ? 2014 2008 2016 2010 2014 2008 2016 2010 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP