ભારતનું બંધારણ (Constitution Of India) "બંધારણીય રીતે પ્રધાન તેમના સચિવ દ્વારા લેવાયેલા પગલાં માટે જવાબદાર છે." ચાગલા પંચ કોઠારી પંચ નાણાવટી પંચ જસ્ટીસ ભગવતી પંચ ચાગલા પંચ કોઠારી પંચ નાણાવટી પંચ જસ્ટીસ ભગવતી પંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "આપણી પ્રજાને અપાયેલા વચન અને સંસ્કારી દુનિયા સાથેનો કરાર" – આ વાક્ય ___ એ બંધારણમાં દર્શાવેલા મૂળભૂત અધિકારો માટે જણાવ્યું હતું. ડો. એસ. રાધાક્રિષ્નન ડો. આંબેડકર ડો. રાજેન્દ્ર પ્રસાદ ન્યાયમૂર્તિ પતંજલિ શાસ્ત્રી ડો. એસ. રાધાક્રિષ્નન ડો. આંબેડકર ડો. રાજેન્દ્ર પ્રસાદ ન્યાયમૂર્તિ પતંજલિ શાસ્ત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના પ્રથમ પછાત વર્ગ કમિશનના અધ્યક્ષ કોણ હતા ? ડૉ. કે. એમ. મુનશી જગજીવન રામ ડૉ. બાબાસાહેબ આંબેડકર કાકાસાહેબ કાલેલકર ડૉ. કે. એમ. મુનશી જગજીવન રામ ડૉ. બાબાસાહેબ આંબેડકર કાકાસાહેબ કાલેલકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) મફત અને ફરજિયાત શિક્ષણ અધિનિયમ (2009) અને ભારતના બંધારણનો કયો અનુચ્છેદ મફત અને ફરજીયાત શિક્ષણનો ઉલ્લેખ કરે છે ? અનુચ્છેદ 20 અનુચ્છેદ 20 એ અનુચ્છેદ 21 એ અનુચ્છેદ 21 અનુચ્છેદ 20 અનુચ્છેદ 20 એ અનુચ્છેદ 21 એ અનુચ્છેદ 21 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના કયા અનુચ્છેદની જોગવાઈ હેઠળ રાજ્યપાલ રાજ્યના વિધાનમંડળના સત્રો, સત્ર સમાપ્તિ અને વિસર્જન કરી શકે છે ? અનુચ્છેદ - 174 અનુચ્છેદ - 172 અનુચ્છેદ - 173 અનુચ્છેદ - 200 અનુચ્છેદ - 174 અનુચ્છેદ - 172 અનુચ્છેદ - 173 અનુચ્છેદ - 200 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સામાન્ય ચૂંટણીઓમાં ઉપયોગમાં લેવાનાર VVPT મશીન નું પૂરું નામ જણાવો. Voter Verification Paper Audit Trail Voter Verifiable Paper's Audit Trail Voter Verifiable Paper Audit Trail Voter's Verification Paper Audit Trail Voter Verification Paper Audit Trail Voter Verifiable Paper's Audit Trail Voter Verifiable Paper Audit Trail Voter's Verification Paper Audit Trail ANSWER DOWNLOAD GUJARATI MCQ APP