ભારતનું બંધારણ (Constitution Of India) કયા અનુચ્છેદની જોગવાઈઓ કટોકટી સમયે પણ યથાવત રહે છે ? અનુચ્છેદ 19,21 અનુચ્છેદ 20,22 અનુચ્છેદ 20,21 અનુચ્છેદ 19,20 અનુચ્છેદ 19,21 અનુચ્છેદ 20,22 અનુચ્છેદ 20,21 અનુચ્છેદ 19,20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના અનુચ્છેદ–19 હેઠળના સ્વાતંત્ર્યના અધિકાર સંદર્ભમાં નીચેનામાંથી કયુ વિધાન સાચું છે ? આપેલ ત્રણેય વિધાન લાગુ પડતા નથી. ફક્ત ભારતના નાગરિકોને જ બક્ષવામાં આવ્યા છે. ફકત વિદેશી નાગરિકોને જ બક્ષવામાં આવ્યા છે. ભારતીય તેમજ વિદેશી નાગરિકો તમામને બક્ષવામાં આવ્યા છે. આપેલ ત્રણેય વિધાન લાગુ પડતા નથી. ફક્ત ભારતના નાગરિકોને જ બક્ષવામાં આવ્યા છે. ફકત વિદેશી નાગરિકોને જ બક્ષવામાં આવ્યા છે. ભારતીય તેમજ વિદેશી નાગરિકો તમામને બક્ષવામાં આવ્યા છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન કઈ જોગવાઈઓ હેઠળ લાદી શકાય છે ? અનુચ્છેદ 352 અનુચ્છેદ 360 અનુચ્છેદ 365 અનુચ્છેદ 357 અનુચ્છેદ 352 અનુચ્છેદ 360 અનુચ્છેદ 365 અનુચ્છેદ 357 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિએ જાહેર કરેલ વટહુકમ સંસદ શરૂ થયા બાદ કેટલા સમયમાં મંજૂર થવો જરૂરી છે ? ત્રણ અઠવાડિયામાં છ અઠવાડિયામાં બે અઠવાડિયામાં નવ અઠવાડિયામાં ત્રણ અઠવાડિયામાં છ અઠવાડિયામાં બે અઠવાડિયામાં નવ અઠવાડિયામાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કયા વર્ષથી રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ ગેરહાજર હોય તો સુપ્રીમકોર્ટના ન્યાયાધીશ પદ સંભાળે છે ? 1968 1969 1961 1950 1968 1969 1961 1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ચૂંટણી દરમિયાન પ્રતિકની ફાળવણી કોણ કરે છે ? રાજ્યસભાના અધ્યક્ષ કાયદા મંત્રીશ્રી લોકસભાના અધ્યક્ષ ઇલેક્શન કમિશન રાજ્યસભાના અધ્યક્ષ કાયદા મંત્રીશ્રી લોકસભાના અધ્યક્ષ ઇલેક્શન કમિશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP