GPSC PI Prelim Exam Paper 03 January 2021 ભાવનગર રાજ્યમાં નીચેના પૈકી કોણે રાજ્ય પરિષદની સ્થાપના દ્વારા સંવૈધાનિક રાજની શરૂઆત કરી ? ભાવસિંહજી-II તખ્તસિંહજી ધુણાસિંહજી જશવંતસિંહજી ભાવસિંહજી-II તખ્તસિંહજી ધુણાસિંહજી જશવંતસિંહજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કયા અધિવેશનના પ્રમુખ સરદાર વલ્લભભાઈ પટેલ હતા ? મુંબઈ, 1934 કરાંચી, 1931 લાહોર, 1930 નાગપુર, 1932 મુંબઈ, 1934 કરાંચી, 1931 લાહોર, 1930 નાગપુર, 1932 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 હિન્દુ વૃદ્ધિ દર એટલે ભારતીય અર્થતંત્ર દ્વારા પ્રથમ છ પંચવર્ષીય યોજનાઓ દરમિયાન પ્રાપ્ત કરેલ 3.70% વાર્ષિક વૃદ્ધિ દર. આ હિન્દુ વૃદ્ધિ દરનો ખ્યાલ ___ દ્વારા અપાયો. રાજ કૃષ્ણ સુખમોય ચક્રબોર્તી જે.એન. ભગવતી કે.એન. રાજ રાજ કૃષ્ણ સુખમોય ચક્રબોર્તી જે.એન. ભગવતી કે.એન. રાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 ગોલ્ડન મશીહુર ને IUCN દ્વારા લાલ યાદીમાં ભયજનક સ્થિતિની પ્રજાતિ ગણેલ છે. તે ___ વર્ગનું છે. સર્પ માછલી બિલાડી પક્ષી સર્પ માછલી બિલાડી પક્ષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 ગુજરાતમાં BIG 2020 ___ નું વિઝન ડોક્યુમેન્ટ (Vision Document) છે. કૃષિ ક્ષેત્ર ઉદ્યોગ ક્ષેત્ર વિદેશી વેપાર આંતરમાળખું કૃષિ ક્ષેત્ર ઉદ્યોગ ક્ષેત્ર વિદેશી વેપાર આંતરમાળખું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 માનવ શરીરમાં હિમોગ્લોબિનનું કાર્ય નીચેના પૈકી કયું છે ? એન્ઝાઈમ્સ છુટાં પાડવાની ક્રિયાને નિયંત્રિત કરે છે આપેલ બંને આપેલ પૈકી કોઇ નહી વાયુનું વહન એન્ઝાઈમ્સ છુટાં પાડવાની ક્રિયાને નિયંત્રિત કરે છે આપેલ બંને આપેલ પૈકી કોઇ નહી વાયુનું વહન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP