GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
એક ઓરડાની ચાર દિવાલોને બનાવવાનો ખર્ચ રૂા. 4.5 લાખ છે. તો તે ઓરડા કરતા બમણી લંબાઈ, બમણી પહોળાઈ અને બમણી ઉંચાઈ ધરાવતા બીજા એક ઓરડાની ચાર દિવાલો બનાવવાનો ખર્ચ કેટલો થશે ?

આપેલ પૈકી કોઈ નહીં
રૂા. 18 લાખ
રૂા. 9 લાખ
રૂા. 13.5 લાખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
___ નું વચન, ‘‘જાતિ પાંતિ પૂછે નહીં કોઈ, હરિકો ભજે સો હરિકા હોઈ", ભક્તિ આંદોલનનું સૂત્ર બની ગયું હતું.

સ્વામી રામાનંદ
શામળ
દયારામ
મીરાબાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. અનુચ્છેદ 14 વર્ગ માટે કાયદાના પ્રાવધાનનો નિષેધ કરે છે, તે કાયદા દ્વારા વ્યક્તિઓ, વસ્તુઓ અને વ્યવહારોનું વાજબી વર્ગીકરણને પરવાનગી આપે છે.
2. અનુચ્છેદ 39 ને તે અનુચ્છેદ 14 નો ભંગ કરે છે તે આધારે પડકારી શકાય નહીં.
3. સર્વોચ્ચ અદાલતે પ્રસ્થાપીત કર્યું કે જ્યાં અનુચ્છેદ 13-C આવે છે ત્યાં અનુચ્છેદ 14 ખૂબ જ અસરકારક હશે.

1, 2 અને 3
ફક્ત 1 અને 2
ફક્ત 1 અને 3
ફક્ત 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?
1. મહીલા અને બાળવિકાસ મંત્રાલયે તેના તમામ મુખ્ય કાર્યક્રમો ત્રણ છત્રો હેઠળ વર્ગીકૃત કર્યા છે.
2. છત્ર કાર્યક્રમો, મિશન પોષણ 20, મિશન વાત્સલ્ય અને મિશન શક્તિ છે‌.
3. આંગણવાડી સેવાઓ મિશન વાત્સલ્ય હેઠળ આવે છે.
4. બેટી બચાવો અને બેટી પઢાવો અને પ્રધાનમંત્રી માતૃવંદના યોજના મિશન શક્તિ હેઠળ આવે છે.

ફક્ત 1 અને 2
ફક્ત 1, 2 અને 3
આપેલ પૈકી એક પણ નહીં
ફક્ત 1, 2 અને 4

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP