• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

નફો અને ખોટ (Profit and Loss)

નફો અને ખોટ (Profit and Loss)
એક વેપા૨ીએ 45 નારંગી 40 રૂપિયામાં વેચતાં 20% ખોટ જાય છે. તો 20% નફો લેવા વેપા૨ીએ રૂપિયા 24માં કેટલી નારંગી વેચવી જોઈએ ?

20
16
18
22

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

નફો અને ખોટ (Profit and Loss)
8 પેનની વેચાણ કિંમત 12 પેનની મૂળ કિંમત જેટલી રાખવામાં આવે, તો કેટલા ટકા નફો થાય ?

25%
40%
50%
20%

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

રીત :
8 → 4
100 →(?)
100/8 × 4 = 50% નફો

નફો અને ખોટ (Profit and Loss)
એક ખરીદી પર 12.5% વળતર બાદ કરતા વસ્તુ રૂ. 700/- માં મળે છે. માટે વસ્તુની મૂળ કિંમત = ___ રૂ.

800
612.5
787.5
750

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

નફો અને ખોટ (Profit and Loss)
24 પુસ્તકોની મૂળ કિંમત ૫૨ 20 પુસ્તકો વેચતા ___ % નફો થાય.

10
400
20
5

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

નફો અને ખોટ (Profit and Loss)
એક વસ્તુ રૂા. 900માં વેચતાં 10% ખોટ જાય તો તેની ખ.કિ રૂ. ___ હોય.

90
100
1000
990

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

નફો અને ખોટ (Profit and Loss)
વસ્તુની વેચાણ કિંમત પર 20%નફો = વસ્તુની પડતર કિંમત પર ___% નફો

33
15
20
25

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

ધારો કે વેચાણ કિંમત = 100
પડતર કિંમત = વે.કિં - નફો
= 100 - (100×20/100) = 20રૂ.
80 20
100 (?)
100/80 × 20 = 25% નફો

MORE MCQ ON નફો અને ખોટ (Profit and Loss)

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 Gujarat Police Constable Practice MCQ Part - 4 ગુજરાતના જિલ્લા (District of Gujarat) Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) અલંકાર જોડણી વિશેષણ અને ક્રિયાવિશેષણ

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : [email protected]

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US