GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ત્રણ સંખ્યામાં પહેલી બે સંખ્યઓનો સરવાળો 45 છે. બીજી અને ત્રીજી સંખ્યાઓનો સરવાળો 55 છે. અને ત્રીજી સંખ્યામાં પ્રથમ સંખ્યાના ત્રણ ગણા ઉમેરતા સરવાળો 90 થાય છે. તો ત્રીક સંખ્યા શોધો. 25 3 20 30 25 3 20 30 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) અલંકારનો પ્રકાર વિકલ્પમાંથી શોધો.મારા નેત્ર બંધ હોય ત્યારે મને ઊંઘતો ન સમજવો તે એક પ્રકારની સમાધિ છે. વ્યાજસ્તુતિ ઉપમા વ્યતિરેક વર્ણસગાઈ વ્યાજસ્તુતિ ઉપમા વ્યતિરેક વર્ણસગાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) શેખાદમ આબુવાલાનો કાવ્યસંગ્રહ જણાવો. ઘુંઘટ પારસમણી ગોરજ હવાની હવેલી ઘુંઘટ પારસમણી ગોરજ હવાની હવેલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) The statue was ___ with leaves of gold. gilded goldded golded guilded gilded goldded golded guilded ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ઓપન ઓફિસમાં વર્ડ એપ્લિકેશન જેવું કાર્ય કરતી એપ્લિકેશન કઈ છે ? IMPRESS આપેલ પૈકી એક પણ નહીં WRITER CALC IMPRESS આપેલ પૈકી એક પણ નહીં WRITER CALC ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા લોન્ચ કરાયેલ BHIM એપ નું પૂરું નામ જણાવો. Bharat Interface for Money Bharat Interface of Money Bharat Interfinancial for Money Bharat Intraface for Money Bharat Interface for Money Bharat Interface of Money Bharat Interfinancial for Money Bharat Intraface for Money ANSWER DOWNLOAD GUJARATI MCQ APP