ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણમાં પ્રસ્તાવનામાં સમાજવાદી શબ્દ કયા સુધારાથી ઉમેરવામાં આવ્યો ?

પ્રથમ સુધારો (1951)
બેતાલીસમો સુધારો (1976)
ત્રેપનમો સુધારો (1986)
પાંત્રીસમો સુધારો (1975)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
'અસ્પૃશ્યતા' નાબૂદ કરવામાં આવે છે અને કોઇ પણ સ્વરૂપમાં તેના આચરણની મનાઈ કરવામાં આવે છે. અસ્પૃશ્યતામાંથી ઉપસ્થિત થતી કોઈ પણ અયોગ્યતા ચાલુ રાખવાનું કાયદા મુજબ શિક્ષાપાત્ર ગુનો ગણાશે. આ પ્રકારની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ?

આર્ટિકલ – 17
આર્ટિકલ – 15
આર્ટિકલ – 16(2)
આર્ટિકલ – 19

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કેન્દ્રશાસિત પ્રદેશોનો વહીવટ કેન્દ્રના કયા મંત્રાલયને હસ્તક છે ?

નાણાં
કાનૂની બાબતો
ગૃહ બાબતો
ઉદ્યોગ અને ખનિજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP