નફો અને ખોટ (Profit and Loss)
એક અપ્રમાણિક વેપારી પોતાનો માલ મૂળ કિંમતે જ વેચવાનો દાવો કરે છે. પણ વાસ્તવમાં તે 1 કિ.ગ્રા.ના સ્થાને 960 ગ્રામ જ માલ આપે છે. તો તેની નફાની ટકાવારી શોધો.
નફો અને ખોટ (Profit and Loss)
એક ટી.વી. પર 10 ટકા, 20 ટકા અને 40 ટકા એમ ત્રણ વાર વળતર આપવામાં આવે છે, તો વસ્તુની કિંમતના કેટલા ટકા વળતર આપવામાં આવ્યું હશે ?