ભારતનું બંધારણ (Constitution Of India)
પબ્લિક પ્રોસીક્યુટરની નિમણૂક કોણ કરે છે ?

જિલ્લા કલેકટર
હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ
સેશન્સ કોર્ટ
રાજ્ય સરકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્યસભાના સભ્યનો કાર્યકાળ :

5 વર્ષનો હોય છે.
જેમ લોકસભામાં છે એમ
6 વર્ષનો હોય છે.
6 વર્ષ અથવા 80 ની ઉંમર જે પણ પહેલા થાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નાણાપંચમાં કોનો સમાવેશ હોય છે ?

અધ્યક્ષ અને પાંચ અન્ય સભ્યો
અધ્યક્ષ અને બે અન્ય સભ્યો
અધ્યક્ષ અને ત્રણ અન્ય સભ્યો
અધ્યક્ષ અને ચાર અન્ય સભ્યો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP