GPSC PI Prelim Exam Paper 03 January 2021 પક્ષીદર્શન અને કુદરત પ્રેમીઓ માટે વિખ્યાત વઢવાણા તળાવ (વેટલેન્ડ) ક્યાં આવેલું છે ? સાપુતારા રાજકોટ ડભોઇ પાલનપુર સાપુતારા રાજકોટ ડભોઇ પાલનપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 પંચવર્ષીય યોજનાઓ બાબતે નીચેના પૈકી કયું /કયા વિધાન/ વિધાનો સાચું/ સાચાં છે ? 9મી પંચવર્ષીય યોજના ભારતમાં નિકાસ અન્વયે વૃદ્ધિની વ્યૂહરચનાને અનુસરે છે. આપેલ પૈકી કોઈ નહીં 12મી પંચવર્ષીય યોજના એ ઝડપી, ટકાઉ અને વધુ સમાવિષ્ટ વૃદ્ધિ ઉપર ભાર મૂક્યો. આપેલ બંને 9મી પંચવર્ષીય યોજના ભારતમાં નિકાસ અન્વયે વૃદ્ધિની વ્યૂહરચનાને અનુસરે છે. આપેલ પૈકી કોઈ નહીં 12મી પંચવર્ષીય યોજના એ ઝડપી, ટકાઉ અને વધુ સમાવિષ્ટ વૃદ્ધિ ઉપર ભાર મૂક્યો. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 16641નું વર્ગમૂળ કેટલું થશે ? 129 211 121 131 129 211 121 131 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 રૂદ્રદમનના ઈ.સ. 150 ના જૂનાગઢના શિલાલેખો ___ માં છે. તામિલ સંસ્કૃત પાલિ પ્રાકૃત તામિલ સંસ્કૃત પાલિ પ્રાકૃત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 તાજેતરમાં વિકસિત કરવામાં આવેલ જેમિનિ ઉપકરણ જે માછીમારો માટે ખૂબ ઉપયોગી થશે તે ___ છે. પોર્ટેબલ રીસીવર મોબાઇલ એપ ટ્રાન્સપોન્ડર મીની સેટેલાઈટ પોર્ટેબલ રીસીવર મોબાઇલ એપ ટ્રાન્સપોન્ડર મીની સેટેલાઈટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 36,48,64 અને 72 નો ગુ.સા.અ અને લ.સા.અ અનુક્રમે 4 અને 576 2 અને 576 4 અને 288 આપેલ પૈકી એક પણ નહીં 4 અને 576 2 અને 576 4 અને 288 આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP