GPSC PI Prelim Exam Paper 03 January 2021
ICMR દ્વારા દેશના નાગરિકોની ખોરાક વિશેની ટેવો અંગેના અહેવાલ પ્રકાશિત કરવા બાબતે નીચેના પૈકી કયા વિધાન સાચાં છે ? 1. આ અભ્યાસ અનુસાર ચરબીનો વપરાશ શાકાહારીઓ એ માંસાહારીઓ કરતાં વધુ કરે છે. 2. ભારતના મહાનગરોમાં વર્ધીત ચરબી (Added fat) ના વપરાશમાં દિલ્હી અને અમદાવાદ યાદીમાં અગ્રતા ક્રમે છે. 3. અહેવાલમાં એમ પણ જણાવાયું છે કે વર્ધીત ચરબી (Added fat) એ 13 થી 30 વર્ષની વયજૂથના લોકો સૌથી વધુ માત્રામાં લે છે.
GPSC PI Prelim Exam Paper 03 January 2021
45 વિદ્યાર્થીઓના એક વર્ગમાં, છોકરાઓ અને છોકરીઓની સંખ્યાનો ગુણોત્તર 5:4 છે. છોકરાઓની સરેરાશ ઉંમર વર્ષ અને છોકરીઓની સરેરાશ ઉંમર 22.5 વર્ષ છે. વર્ગની સરેરાશ ઉંમર કેટલી થશે ?
GPSC PI Prelim Exam Paper 03 January 2021
બંગાળની કાયમી જમાબંધી, 1793 બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? i. જમીન મહેસૂલ ભરવાની શરતે જમીનદારોને જમીનના માલિક તરીકે ગણાવામાં આવ્યા. ii. મહેસુલ જમાબંધી કાયમી રીતે નિયત કરવામાં આવી. iii. ભાડાના 50% રાજ્ય માંગણા તરીકે નિયત કરવામાં આવ્યું.