GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી સૌરમંડળનો કયો ગ્રહ પાણી પર તરી શકે ?

બુધ અને શુક્ર
મંગળ અને ગુરુ
શનિ
શુક્ર અને નેપ્ચ્યૂન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
રાષ્ટ્રીય સ્વાસ્થ્ય પ્રાધિકરણ (National Health Authority)(NHA) ના વિશ્લેષણ મુજબ PM-JAY-Pradhan Mantri Jan Arogya Yojana (પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના) હેઠળ દર્દીઓને અન્ય રાજ્યોમાં મોકલનારા રાજ્યોની યાદીમાં ___ રાજ્ય ટોચના ક્રમે રહ્યું છે.

મધ્યપ્રદેશ
ગુજરાત
રાજસ્થાન
ઝારખંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
સામાન્યતઃ વરસાદ વધે જો આપણે ___ તરફ જઈએ.

નીચાણથી ઉંચાઈ
ધ્રુવથી વિષુવૃત
આપેલ પૈકીનું કોઇ પણ નહીં
સમુદ્ર વિસ્તારથી આંતરિક વિસ્તાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. શ્રી બી એન રાવે ભારતીય નાગરિકો માટે બે શ્રેણીના હકોની ભલામણ કરી હતી ન્યાયપાત્ર અને બિનન્યાયપાત્ર.
2. ઉપરની ભલામણો સાથે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એ બંધારણમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા.
3. મિનરવા મિલ્સ કેસમાં ઉચ્ચતમ ન્યાયાલયે ઘોષિત કર્યું કે મૂળભૂત હક્કો ઉપર માર્ગદર્શક સિદ્ધાંતોનું વર્ચસ્વ ગેરબંધારણીય છે.

માત્ર 1 અને 3
માત્ર 1 અને 2
1,2 અને 3
માત્ર 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?

આપેલ બંને
આપેલ પૈકી કોઇ નહી
ફલુરોસેન્ટ લેમ્પ એ પ્રકાશ ઉત્પન્ન કરવા માટે ઇલેક્ટ્રોન દ્વારા આંદોલિત (ઉત્તેજિત) થયેલા ફોસ્ફરસનો ઉપયોગ કરે છે.
ફલુરોસેન્ટ લેમ્પ એ વીજ બચાવ (એનર્જી એફિસિએન્ટ) અને આંતરિક લાઇટિંગ માટે શ્રેષ્ઠ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP