Loading [Contrib]/a11y/accessibility-menu.js

સામાન્ય વિજ્ઞાન (General Science)
ઓપ્ટિકલ ફાઈબર કેબલ શેના માટે વપરાય છે ?

સંદેશા વ્યવહાર
રોડ બનાવવા
ટી.વી. ચેનલોનું વિતરણ
વિદ્યુત વિતરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
નીચેનામાંથી કયા રંગો પ્રાથમિક રંગો છે ?

લાલ, લીલો, વાદળી
લાલ, લીલો, જાંબલી
લાલ, વાદળી, પીળો
પીળો, લીલો, વાદળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
નોબેલ પુરસ્કારના પ્રણેતા આલ્ફ્રેડ નોબેલ શાની શોધ કરેલ હતી ?

સેફટી લેમ્પ
ડાયનામાઈટ
ટેરી કોટ
ફાઉન્ટન પેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
શરીરમાંથી લોહી વહેતું બંધ થવા કે લોહી જામી જવા માટે કયું વિટામીન જરૂરી છે ?

વિટામિન -E
વિટામિન -B
વિટામિન -K
વિટામિન -A

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP