સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કયું એક સાધન વરસાદ માપવા વપરાય છે ? વિસ્કોમીટર ઊડોમીટર પાયરોમીટર સાલીનોમીટર વિસ્કોમીટર ઊડોમીટર પાયરોમીટર સાલીનોમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વાતાવરણમાં પરિવર્તન અને મોસમ સંબંધી વિજ્ઞાનને શું કહે છે ? ઈકોનોગ્રાફી મેમોગ્રાફી મેટલેગ્રાફી મેટરીયોલોજી ઈકોનોગ્રાફી મેમોગ્રાફી મેટલેગ્રાફી મેટરીયોલોજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) હાઈડ્રોજન વાયુના શોધકનું નામ શું છે ? થોમસ આલ્વા એડિસન એચ. બ્રાન્ડ એચ. કેવેન્ડિશ ન્યુટન થોમસ આલ્વા એડિસન એચ. બ્રાન્ડ એચ. કેવેન્ડિશ ન્યુટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કયો પદાર્થ ક્ષાર છે ? ચૂનાનું પાણી હાઇડ્રોક્લોરિક એસિડ ખાવાનો સોડા કોસ્ટિક સોડા ચૂનાનું પાણી હાઇડ્રોક્લોરિક એસિડ ખાવાનો સોડા કોસ્ટિક સોડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નાઈટ વિઝન સાધનોમાં કયા મોજાઓનો ઉપયોગ થાય છે ? ઈન્ફ્રા-રેડ વેવ માઈક્રો વેવ આપેલ પૈકી એક પણ નહીં રેડીયો વેવ ઈન્ફ્રા-રેડ વેવ માઈક્રો વેવ આપેલ પૈકી એક પણ નહીં રેડીયો વેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ધનુષની પણછને ખેંચવામાં આવે ત્યારે કઈ ઊર્જા સંગ્રહિત થાય છે ? સ્નાયુ ઊર્જા ઉષ્મા ઊર્જા ગતિ ઊર્જા સ્થિતિ ઊર્જા સ્નાયુ ઊર્જા ઉષ્મા ઊર્જા ગતિ ઊર્જા સ્થિતિ ઊર્જા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP