ગુજરાતના જિલ્લા (District of Gujarat) ગરમ પાણીના ઝરા માટે જાણીતું સ્થળ લસુન્દ્રા કયા જિલ્લામાં આવેલું છે ? બનાસકાંઠા ખેડા નર્મદા આણંદ બનાસકાંઠા ખેડા નર્મદા આણંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું મહાત્મા મંદિર ક્યાં શહેરમાં બનાવવામાં આવ્યું છે ? અમદાવાદ રાજકોટ વડોદરા ગાંધીનગર અમદાવાદ રાજકોટ વડોદરા ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) કુદરતી ગેસના ભંડારનું ઉદ્ભવસ્થાન લુણેજ કયા જિલ્લામાં આવેલું છે ? આણંદ અરાવલી નવસારી ભરૂચ આણંદ અરાવલી નવસારી ભરૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) હળવદ તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ? રાજકોટ સુરત મોરબી અમદાવાદ રાજકોટ સુરત મોરબી અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) ભાવનગર પાસે આવેલ અલંગ શા માટે જાણીતું છે ? યાર્ન એક્સપોર્ટ મત્સ્ય ઉદ્યોગ શિપ બ્રેકિંગ યાર્ડ કેમિકલ એક્સપોર્ટ યાર્ન એક્સપોર્ટ મત્સ્ય ઉદ્યોગ શિપ બ્રેકિંગ યાર્ડ કેમિકલ એક્સપોર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) નીચે દર્શાવેલ જોડકા પૈકી અયોગ્ય જોડ શોધો. મચ્છુ નદીના કિનારે આવેલ પ્રસિદ્ધ સ્થળ-વાંકાનેર : મોરબી જિલ્લો સુલતાન અહમદશાહે વસાવેલું શહેર-હિંમતનગર : સાબરકાંઠા જિલ્લો વનરાજ ચાવડાએ વસાવેલ યાદગાર સ્થળ-ચાંપાનેર : અમરેલી જીલ્લો ગરમ-ઠંડા પાણીના કુંડ ધરાવતું સહેલગાહ સ્થળ-તુલસીશ્યામ : ગીર સોમનાથ જિલ્લો મચ્છુ નદીના કિનારે આવેલ પ્રસિદ્ધ સ્થળ-વાંકાનેર : મોરબી જિલ્લો સુલતાન અહમદશાહે વસાવેલું શહેર-હિંમતનગર : સાબરકાંઠા જિલ્લો વનરાજ ચાવડાએ વસાવેલ યાદગાર સ્થળ-ચાંપાનેર : અમરેલી જીલ્લો ગરમ-ઠંડા પાણીના કુંડ ધરાવતું સહેલગાહ સ્થળ-તુલસીશ્યામ : ગીર સોમનાથ જિલ્લો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP