ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સાચી જોડણી શોધો. સૂનમૂન સુનમુન ષૂનમુન સુનમૂન સૂનમૂન સુનમુન ષૂનમુન સુનમૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે કેટલીક કહેવતો અર્થ સાથે આપી છે એમાં કઈ કહેવતનો અર્થ ખોટો આપ્યો છે ? ભાંગ્યું ભાંગ્યું તોય ભરુચ - પડતીમાં હોવા છતાં આબરૂ જાળવવાની શક્તિ ધરાવવી આડા લાકડો આડો વહેર - પાકે ઘડે કાંઠા ન ચઢે ઘડીમાં તોલો ને ઘડીમાં માસો - અસ્થિર ને ચંચળ મનવાળા હોવું દૂરથી ડુંગર રળિયામણા - દૂરથી બધું જ સુંદર દેખાય. ભાંગ્યું ભાંગ્યું તોય ભરુચ - પડતીમાં હોવા છતાં આબરૂ જાળવવાની શક્તિ ધરાવવી આડા લાકડો આડો વહેર - પાકે ઘડે કાંઠા ન ચઢે ઘડીમાં તોલો ને ઘડીમાં માસો - અસ્થિર ને ચંચળ મનવાળા હોવું દૂરથી ડુંગર રળિયામણા - દૂરથી બધું જ સુંદર દેખાય. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) હમણાં, રોજ, સાંજે વગેરે આવ્યોયો કયું ક્રિયાવિશેષણ દર્શાવે છે ? કાળવાચક એકેય નહીં સ્થળવાચક રીતીવાચક કાળવાચક એકેય નહીં સ્થળવાચક રીતીવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો શબ્દ સમાન અર્થ ધરાવતો નથી ? પરિશ્રમ મહેનત પ્રારબ્ધ પુરુષાર્થ પરિશ્રમ મહેનત પ્રારબ્ધ પુરુષાર્થ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પંદર દિવસમાં એકવાર પ્રગટ થનારું સાપ્તાહિક માસિક પૌત્રિક પાક્ષિક સાપ્તાહિક માસિક પૌત્રિક પાક્ષિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'મેં પણ સૌની સાથે સૂર પૂરાવ્યો.' - નિપાતનો પ્રકાર જણાવો. ખાતરીવાચક પર્યાયવાચક સમાવેશક સીમાવાચક ખાતરીવાચક પર્યાયવાચક સમાવેશક સીમાવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP