સામાન્ય વિજ્ઞાન (General Science) નદીમાંથી સમુદ્રમાં વહાણ પ્રવેશે ત્યારે ...... તેનું ઊંચકાવુ અને નીચું જવું તે બાબતે તે કયા પદાર્થમાંથી બનાવાયું છે તેના પર આધારિત છે. તે જેમ છે તેમજ રહે છે. તે થોડું નીચું જાય છે. તે થોડું ઊંચકાય છે. તેનું ઊંચકાવુ અને નીચું જવું તે બાબતે તે કયા પદાર્થમાંથી બનાવાયું છે તેના પર આધારિત છે. તે જેમ છે તેમજ રહે છે. તે થોડું નીચું જાય છે. તે થોડું ઊંચકાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) મનુષ્યના વાળમાં કયું પ્રોટીન હોય છે ? કેરાટીન એન્કીરીન સેકરેટીન ઓમેગા કેરાટીન એન્કીરીન સેકરેટીન ઓમેગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) શ્રમ અને રોજગાર અંગેની બાબતનો સમાવેશ બંધારણની કઈ યાદીમાં થયેલો છે ? સંઘ યાદી સંયુક્ત યાદી રાજ્યયાદી એક પણ નહીં સંઘ યાદી સંયુક્ત યાદી રાજ્યયાદી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કેલ્શિયમનો ઉત્તમ સ્ત્રોત નીચેનામાંથી કયો છે. જવ રાગી મેંદો ચોખા જવ રાગી મેંદો ચોખા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) મધમાખી ઉછેરનું વિજ્ઞાન કયા નામથી ઓળખાય છે ? ટીસ્યુકલ્ચર ઈરીકલ્ચર શેરીકલ્ચર એપીકલ્ચર ટીસ્યુકલ્ચર ઈરીકલ્ચર શેરીકલ્ચર એપીકલ્ચર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ભારતે પોતાના અણુધડાકાઓ કયા કર્યા હતા ? પોખરણ કાહુટા ટ્રોમ્બે નેવાડા પોખરણ કાહુટા ટ્રોમ્બે નેવાડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP