GPSC PI Prelim Exam Paper 03 January 2021 નીચેના પૈકી કોરોના વાઈરસ બાબતે કયું / કયા સાચું / સાચાં છે ? આપેલ બંને કોરોના વાયરસ એ વાયરસોનો સમૂહ છે જે શરદીથી લઈને એકયૂટ રેસ્પેરોટરી સિન્ડ્રોમ સુધીની બીમારીનું કારણ છે. આપેલ પૈકી કોઇ નહી નોવલ કોરોના વાયરસ (nCOV)એ નવો સ્ટ્રેઈન છે જેની મનુષ્યમાં ઓળખ થઈ નથી. આપેલ બંને કોરોના વાયરસ એ વાયરસોનો સમૂહ છે જે શરદીથી લઈને એકયૂટ રેસ્પેરોટરી સિન્ડ્રોમ સુધીની બીમારીનું કારણ છે. આપેલ પૈકી કોઇ નહી નોવલ કોરોના વાયરસ (nCOV)એ નવો સ્ટ્રેઈન છે જેની મનુષ્યમાં ઓળખ થઈ નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 સૌ પ્રથમ આર્ય સમાજની સ્થાપના ___ ખાતે થઈ હતી. જોધપુર રાજકોટ મુંબઈ પૂના જોધપુર રાજકોટ મુંબઈ પૂના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કયા અધિવેશનના પ્રમુખ સરદાર વલ્લભભાઈ પટેલ હતા ? નાગપુર, 1932 મુંબઈ, 1934 લાહોર, 1930 કરાંચી, 1931 નાગપુર, 1932 મુંબઈ, 1934 લાહોર, 1930 કરાંચી, 1931 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 કયા લોકમેળામાં ઊંટની મોટી ગુજરી ભરાય છે ? વૌઠા તરણેતર માધવરાય ભવનાથ વૌઠા તરણેતર માધવરાય ભવનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 રૂદ્રદમનના ઈ.સ. 150 ના જૂનાગઢના શિલાલેખો ___ માં છે. પાલિ તામિલ સંસ્કૃત પ્રાકૃત પાલિ તામિલ સંસ્કૃત પ્રાકૃત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 "પક્ષાપક્ષી ત્યાં નહિં પરમેશ્વર, સમદ્રષ્ટિને સર્વ સમાન"- કયા કવિની પંક્તિઓ છે ? પ્રેમાનંદ નરસિંહ મહેતા ભાલણ મીરાબાઈ પ્રેમાનંદ નરસિંહ મહેતા ભાલણ મીરાબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP