ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી મધ્યમપદલોપી સમાસનું કયું ઉદાહરણ નથી ? અધમૂઓ સિંહાસન ભજન મંડળી રેવાશંકર અધમૂઓ સિંહાસન ભજન મંડળી રેવાશંકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો. અંબર આકાશ મેઘાડંબર સાડી અંબાર આકાશ મેઘાડંબર સાડી અંબાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) “ફક્ત દસ મિનિટમાં આવી જાઓ'' - આ વાક્યમાં નિપાત જણાવો. દસ ફક્ત આવી મિનિટમાં દસ ફક્ત આવી મિનિટમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દસમુહ માટે એક શબ્દ આપો. - કોઈની પણ મદદ ન લેનાર. સ્વાવલંબી અવલંબી મદદગાર પરાવલંબી સ્વાવલંબી અવલંબી મદદગાર પરાવલંબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ખટમીઠાં' શબ્દનો સમાસ નીચેનામાંથી કયો છે ? દ્વંદ્વ તત્પુરુષ ઉપપદ બહુવ્રીહી દ્વંદ્વ તત્પુરુષ ઉપપદ બહુવ્રીહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અલંકાર ઓળખાવો : 'આંખનો એકમાત્ર વૈભવ તે ગરમાળો.' વર્ણાનુપ્રાસ ઉપમા ઉત્પ્રેક્ષા રૂપક વર્ણાનુપ્રાસ ઉપમા ઉત્પ્રેક્ષા રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP